Wednesday, July 2, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

UIDAI માં નામ, એડ્રેસ અને જન્મ તારીખ બદલવી હોય તો આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર, જાણી લો પ્રોસેસ

UIDAI એ આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ માહિતી આપી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં તમારા ઘરનું સરનામું અથવા જન્મ તારીખ અપડેટ કરવા માંગો છો

November 10, 2021
in Good News, Knowledge
279
UIDAI

UIDAI

16
SHARES
3k
VIEWS

UIDAI એ આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ માહિતી આપી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં તમારા ઘરનું સરનામું અથવા જન્મ તારીખ અપડેટ કરવા માંગો છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. આજે અમે તમને એક ઓનલાઈન રીત જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘરે બેઠા આધાર કાર્ડની દરેક ભૂલને સુધારી શકો છો.

જાણો આધાર કાર્ડમાં કેવી રીતે કરશો કરેક્શન
જો તમે તમારા આધાર કાર્ડમાં કેટલાક ફેરફારો કરવા માંગો છો, તો તમારે પહેલા આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ (uidai.gov.in) પર જવું પડશે. તે પછી તમારે Update Your Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારી સામે એક પેજ ખુલશે.

એડ્રેસ, નામ અને જન્મ તારીખ આ રીતે અપડેટ કરો
Update Your Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરવા પર, તમારે Update Address in your Aadhaar હેઠળ આપવામાં આવેલા Update Demographics Data Online વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે નામ, જન્મતારીખ, Gender, Address and Language Online લખેલુ દેખાશે અને તેની નીચે Proceed To Update Aadhaar લખેલુ દેખાશે. આના પર ક્લિક કરો.

હવે એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી, તમારે ત્યાં Captcha આપવામાં આવશે. કેપ્ચા ભર્યા પછી, Send OTP પર ક્લિક કરો. આ પછી તમારે Update Demographics Data પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે જે ડેટા બદલવા માંગો છો તેને ડેન્જ કરો અને Proceed વધો. તમે જે ભૂલ સુધારવા માંગો છો તેનાથી સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

તમારા આધાર કાર્ડ (UIDAI) પર કેટલા સીમ કાર્ડ રજીસ્ટર્ડ છે? આ રીતે જાણો…

આ ડોક્યુમેન્ટ્સ છે માન્ય
UIDAI અનુસાર, તે આધારમાં ઓળખના પુરાવા માટે 32 ડોક્યુમેન્ટ સ્વીકારે છે. Proof Of relationship માટે 14 ડોક્યુમેન્ટ, DOB માટે 15 અને Proof of Address (PoA) માટે 45 ડોક્યુમેન્ટ સ્વીકારે છે.

Previous Post

Apple ના પ્રથમ કોમ્પ્યુટરની હરાજી, સ્ટીવ જોબ્સ અને વોઝનિયાકે બનાવ્યું હતું આ કોમ્પ્યુટર

Next Post

ઓફિસના કલાકો પત્યા બાદ કંપની ફોન કે મેસેજ કરશે તો તે ગેરકાયદેસર ગણાશે, નવો કાયદો, જાણો…

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Apple Vision Pro
Knowledge

Apple Vision Pro તેના camera માં third-party applications ની ઍક્સેસ પ્રદાન કરશે નહીં જાણો વિગત વાર

June 15, 2023
Help Me Write
Good News

Gmail ની ‘Help Me Write’ સુવિધા હવે એન્ડ્રોઇડ, iOS પર નોંધાયેલા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે: Report

June 14, 2023
Next Post
Portugal Office

ઓફિસના કલાકો પત્યા બાદ કંપની ફોન કે મેસેજ કરશે તો તે ગેરકાયદેસર ગણાશે, નવો કાયદો, જાણો...

Drugs

5 મહિનામાં અધધધ ૨૪,૮૦૦ કરોડનું Drugs ઝડપાયું: સરકારની Drugs રેકેટ સામે લાલ આંખ

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News