Friday, July 4, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

ઓટો શો માં ૩ ગાડીની ધમાલ, વીજળી જવા પર ૩ દિવસ સુધી તમારું ઘર રોશનીથી ઝગમગશે, એક ચાર્જમાં ૬૧૦ Km ચાલશે

શિકાગો ઓટો શોમાં એક ટેસ્ટ ડ્રાઇવ પછી Electric મસ્ટૈંગ Mach- E ક્રોસઓવરમાંથી બહાર નિકળતા જ જિમ નીરમેન ખૂબ જ ઉત્સાહિત દેખાયા.

July 19, 2021
in Good News, India, World
250
Electric

Electric

12
SHARES
3.5k
VIEWS

શિકાગો ઓટો શોમાં એક ટેસ્ટ ડ્રાઇવ પછી Electric મસ્ટૈંગ Mach- E ક્રોસ ઓવરમાંથી બહાર નિકળતા જ જિમ નીરમેન ખૂબ જ ઉત્સાહિત દેખાયા.  હાઈ સ્કૂલ ઓટો શોપના ટીચરે જણાવ્યું કે બાર રે બાપ !! મે ઘણી બધી Electric કાર ચલાવી છે પરંતુ આ એક રોકેટ શિપની જેમ છે. 54 વર્ષીય નીરમેન એ હજારો લોકોમાંથી એક છે, જે આ પાંચ દિવસના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. વર્ષ 2020માં શરૂ થયેલી કોરોના મહામારી પછી આ દેશનો સૌથી મોટો ઓટો શો છે.

આ કોઈ સામાન્ય શિકાગો ઓટો શો નથી, તેમા દરેક કાર કંપનીએ તેમા ભાગ લીધો.

જોકે આ શો અગાઉના શો કરતા નાનું છે. આ શો મારફતે ફોર્ડ મોટર, ફોક્સવેગન અને બીજી વાહન કંપની તેનો વધુમાં લાભ લાભ મેળવવાના પ્રયાસમાં છે. તેમા નવી Electric કાર પ્રદર્શિત થઇ. મેકકોમિક પ્લેસ કન્વેશન સેન્ટરની અંદર વાહનોને પ્રદર્શિત કરવા ઉપરાંત વાહન બનાવતી કંપની નવા વાહનોમાં ટેસ્ટ ડ્રાઇવ અને મુસાફરી કરાવી રહ્યા છે. ઓટો અધિકારીઓનું માનવું છે કે આ પ્રકારની પહેલ દ્વારા Electric વ્હીકલ અપનાવવાના પ્રયાસને મજબૂતી મળશે.

Last chance today to post your favorite vehicle pictures! Tag your pictures with #CAS2021 for the chance to win gift cards from local Chicago faves like @ConniesPizza! 🍕 pic.twitter.com/x2yxeMfick

— Chicago Auto Show (@ChiAutoShow) July 17, 2021

જોકે આ ઓટો શોમાં ઘણી કંપનીઓ જોવા મળી હતી, પરંતુ ફોર્ડ મોખરે હતી. આજે અમે તમને એવા ત્રણ વાહનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે આખા શોને હચમચાવી નાખ્યો હતો. એટલે કે ભવિષ્યમાં તમારી પાસે કયો વાહન આવી શકે છે, તેનો અંદાજ તમે આ કારમાં ઉપલબ્ધ ટેક્નોલોજીથી લગાવી શકો છો.

ઘરના ધાબાની મદદથી કરી શકો છો લાખોની કમાણી, જાણો કેવી રીતે ?

કિઆ EV6
કિઆ માર્કેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહી છે. કિઆના વાહન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એવામાં EV6 કંપનીની પ્રથમ Electric ક્રોસઓવર છે. આ કાર માત્ર 18 મિનિટની અંદર 80 ટકા ચાર્જ થઇ શકે છે. જ્યારે ફુલ ચાર્જ થવા પર તે 580 કિમીની રેન્જ આપે છે. તેનો લુક સ્પોર્ટ્સ કાર સમાન છે, જ્યારે તે પોર્ટેબલ પાવર જનરેટને પણ સપોર્ટ આપે છે. તેનાથી તમે ઈ બાઇક, ઘરની Electric વસ્તુ ચાર્જ કરી શકો છો. તેની કિંમત 33થી 36 લાખ રૂપિયાની વચ્ચે છે.

નિસાન એરિયા
આ નિસાન કાર સંપૂર્ણ Electric કાર છે. કારના ઇન્ટિરિયરને સ્ટારશીપની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં તમને પાવર સ્લાઇડિંગ કન્સોલ મળે છે, જે તમે તમારી જરૂરિયાતો મુજબ એડજસ્ટ કરી શકો છો. કારને એપલ કારપ્લે, એલેક્સા અને એન્ડ્રોઇડ માટે વાયરલેસ ઇન્ટીગ્રેશન મળે છે. એકવાર કાર ફૂલ ચાર્જ થઈ જાય, પછી તે તમને 610 કિમીની રેન્જ આપે છે. તેની કિંમત 35 લાખ રૂપિયા છે.

Previous Post

Ola Electric Scooter ! બુકિંગ શરુ થયાના માત્ર ૨૪ કલાકમાં ૧ લાખથી પણ વધુનું બુકિંગ

Next Post

સ્માર્ટ થયું LPG Cylinder, અગાઉથી જ જાણ થશે રીફિલની તારીખ, જાણો વધુ વિગત

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Next Post
Cylinder

સ્માર્ટ થયું LPG Cylinder, અગાઉથી જ જાણ થશે રીફિલની તારીખ, જાણો વધુ વિગત

Amazon

Amazon નો મોટો ગોટાળો, ફેક રીવ્યુની ખબર ના પડે તે માટે ભર્યું આ પગલું

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News