Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

Indigo ની ધમાકેદાર ઓફર, રૂપિયા 915 માં 63 શહેરોથી હવાઈ મુસાફરી, જાણો તારીખ….

જો તમે પણ કશે હવાઈ મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહયા છો તો તમારા માટે સારી ખબર છે. હવે તમે સસ્તામાં હવાઈ યાત્રા કરી શકો છો. ઈન્ડિગો (Indigo) 15મી વર્ષગાંઠ પર ખાસ ઓફર લઈને આવ્યું છે.

August 5, 2021
in India, World
350
Indigo

Indigo

26
SHARES
3.7k
VIEWS

જો તમે પણ કશે હવાઈ મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહયા છો તો તમારા માટે સારી ખબર છે. હવે તમે સસ્તામાં હવાઈ યાત્રા કરી શકો છો. ઈન્ડિગો (Indigo) 15મી વર્ષગાંઠ પર ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફરનો ફાયદો તમને ગઈ કાલથી જ એટલે કે 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી લઇ શકો છો. જણાવી દઈએ કે કંપનીએ પોતાના 15 વર્ષ પૂરા કરી લીધા છે. આ ખુશીમાં પોતાના ગ્રાહકો માટે આ સેલ ઓફર શરુ કરી છે.

ઈન્ડિગો (Indigo) એ ઈવિટ કરીને આ વિષે જાણકારી આપી છે. કંપનીએ ટ્વીટમાં લખ્યું છે કે આ ઓફર અંતર્ગત તમે માત્ર 915 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકો છો. યાત્રી 1 સપ્ટેમ્બર 2021થી 26 માર્ચ 2022 વચ્ચે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરી માટે આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે.

Time for SALE-brations! Grab the best fares, pack your bags and make that much awaited trip happen. Book now https://t.co/i2TT16rSey #15YearsOfBeing6E #LetsIndiGo #Aviation pic.twitter.com/Enb8a6UpFV

— IndiGo (@IndiGo6E) August 4, 2021

HSBC કાર્ડ પર મળશે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ
આ ઓફરમાં ગ્રાહકોને HSBC ક્રેડિટ કાર્ડ પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકોને 5 ટકાથી વધુ કેશબેક ઓફર મળશે જે 3000 રૂપિયાના મિનિમમ ટ્રાન્ઝેક્શન પર મળશે અને આ કેશબેક 750 રૂપિયા સુધી હશે.

ફાસ્ટ ફોરવર્ડની પણ સુવિધા મળશે
આ ઓફર સાથે ફાસ્ટ ફોરવર્ડ 6E Flex, 6E Bagport જેવી સુવિધાઓ માત્ર 315 રૂપિયા વધારે ભરીને મળશે. આ સિવાય 315 રૂપિયા વધુ ભરવા પર કાર રેન્ટલ સુવિધા પણ મળશે.

આ 63 શહેરોથી કરી શકશો મુસાફરી
જણાવી દઈએ કે મુસાફરો અગરતાલ, આગ્રા, અમદાવાદ, આઈજવાલ, અમૃતસર, ઔરંગાબાદ, બગડોરા, બેંગ્લોર, બેલગામ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, કોઈમ્બતૂર, દહેરાદૂન, દિલ્હી, દિબ્રુગઢ, દીમાપુર, ગયા, ગોઆ, ગોરખપુર, ગુવાહાટી, હુવલી, હૈદરાબાદ, ઇમ્ફાલ, ઇન્દૌર, જયપુર, જમ્મૂ, જોધપુર, જોરહટ, કાનૂર, કોચ્ચિ, કોલ્હાપુર, કોલકાતા, કોજિકોડા, લેહ, લખનઉ, મદુરાઈ, મંગલોર, મુંબઈ, મૈસૂર, નાગપુર, પટના, પોર્ટબ્લેર, પ્રયાગરાજ, પુણે, રાયપુર, રાજમુંદરી, રાંચી, શિલોન્ગ, શિરડી, સિલચર, શ્રીનગર, સુરત, ત્રિચુરાપલ્લી, તિરૂપતિ, ત્રિવેન્દ્રમ, તૂતીકોરીન, ઉદયપુર, વડોદરા, વારાણસી, વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ટિકિટ બુક કરી શકો છો.

 

આ પણ જાણો….

અમેરિકાની આ કંપની માટે ભારત સરકારનો આવકારો, કચ્છમાં ૧૦૦૦ હેક્ટર જમીન આપવા માટે

પણ તૈયાર

Previous Post

શું તમે તમારા CBSE ધોરણ 12 ના પરિણામથી અસંતુષ્ટ છો ? તો થઇ જાવ તૈયાર, આ તારીખથી લેવાશે નવી પરિક્ષા

Next Post

Tokyo Olympics 2020 : 41 વર્ષ બાદ Hockey માં India એ રચ્યો ઈતિહાસ, જીત્યું મેડલ

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Goldman
Finance

ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે

July 11, 2023
Threads
Entertainment

Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો

July 7, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
TSMC
Tech

TSMC : IT હાર્ડવેર સપ્લાયરને સાયબર સુરક્ષાની ઘટનાને કારણે વેન્ડરની કંપનીનો ડેટા લીક થયો છે.

July 1, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Next Post
Hockey

Tokyo Olympics 2020 : 41 વર્ષ બાદ Hockey માં India એ રચ્યો ઈતિહાસ, જીત્યું મેડલ

Notes Coins

જૂની નોટ અને સિક્કાઓને લઈને Reserve Bank of India એ આપી ચેતવણી, થઇ જાવ સાવધાન

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News