Friday, July 4, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

મોદી સરકારનો મોટો પ્લાન, માત્ર ૫૦૦ રૂપિયાના પ્રીમીયમ માં મળશે ઘણા લાભ આજે જ જાણો તે Scheme…

Home Insurance Scheme માં ભૂકંપ, પૂરથી નુકસાન પર 3 લાખનું કવરેજ મળશે. આ સિવાય 3 લાખ સુધીની રકમ ઘરના સામાન અને 3-3 લાખનું પર્સનલ એક્સીડેન્ટ કવર પરિવારના બે સભ્યોને આપવામાં આવશે.

August 1, 2021
in Good News, India
350
Scheme

Scheme

15
SHARES
2.1k
VIEWS

Home Insurance Scheme માં ભૂકંપ, પૂરથી નુકસાન પર 3 લાખનું કવરેજ મળશે. આ સિવાય 3 લાખ સુધીની રકમ ઘરના સામાન અને 3-3 લાખનું પર્સનલ એક્સીડેન્ટ કવર પરિવારના બે સભ્યોને આપવામાં આવશે. મોદી સરકાર એક એવી Scheme લાવવાની તૈયારી કરી રહી છે જેમાં ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિમાં મકાનનું નુકસાન કરવા કરાશે. પ્રધાનમંત્રી જ્યોતિ વિમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) હેઠળ કરોડો લોકોને સુરક્ષા કવચ આપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ઘરની સુરક્ષા Scheme લોન્ચ કરી શકે છે. જેમાં મકાનના નુકસાનની સાથે સાથે સામાન અને પર્લનલ એક્સિડેન્ટ કવરેજનો પણ સમાવેશ થશે.

સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, કેન્દ્ર સરકાર હોમ ઈનશ્યોરન્સ Scheme (Home Insurance Scheme) હેઠળ કુદરતી આપત્તિ જેમ કે, પૂર, ભૂકંપ દરમિયાન લોકોના ઘરોને થતાં નુકસાનને કવર કરવા માટે 3 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવરેજ આપશે.

આ સાથે જ 3 લાખ રૂપિયા સુધીનું કવરેજ ઘરના સામાનનું હશે અને 3-3 લાખ રૂપિયાનું પર્સનલ એક્સીડેન્ટ કવર પોલીસી લેનારા પરિવારના બે સભ્યોને અપાશે.

જાણકારી મુજબ, કેન્દ્ર સરકારની યોજના જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ હેઠળ થશે અને તેનું પ્રીમિયમ લોકોના બેન્ક અકાઉન્ટ સાથે લિંક થશે. જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી પ્રતિ પોલિસીનું કોટેશન 1 હજાર રૂપિયાથી વધુ અપાશે પરંતુ સરકાર આ પોલિસીનું પ્રીમિયમ 500 રૂપિયાની આસપાસ રાખવા માગે છે. ભારે વરસાદ અને અન્ય કુદરતી આપત્તિથી થતાં નુકસાન સામે લોકોને સુરક્ષા કવચ આપવાના ઈરાદા સાથે કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરે આ યોજના બનાવવાનો પ્લાન કરી રહી છે.

PMJJBY, PMSBYમાં છે 4 લાખ સુધીનું કવરેજ:
મોદી સરકાર તરફથી સોશિયલ સિક્ટોરિટીની બે Scheme પહેલાથી જ ચાલી રહી છે. જેમાં એક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) છે. જેને 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ Schemeમાં 55 વર્ષ સુધીની ઉંમર સુધી લાઈફ કવર મળશે છે. જો કોઈ કારણે ઈન્શ્યોર્ડ વ્યક્તિનું મૃત્યુ થાય તો નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. આ Schemeનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. 18થી 50 વર્ષ સુધીની ઉંમર સુધી આ Schemeનો લાભ લઈ શકાય છે.

બીજી Scheme પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) છે. તેને પણ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. આ Schemeમાં ઈન્શ્યોર્ડ વ્યક્તિનું જો અકસ્માતમાં મોત થાય અથવા તો પૂરી રીતે વિકલાંગ થાય તો 2 લાખ રૂપિયાનો એક્સિડેન્ટ વિમો મળે છે. સામાન્ય વિકલાંગ થવા પર 1 લાખ રૂપિયાનું કવર મળે છે. 18 થી 70 વર્ષ સુધીની ઉંમરના ભારતીયોને આ Schemeનો લાભ મળી શકે છે.

આ પણ જાણવા જેવું….

MODI સરકારે સાત વર્ષમાં સાત ગંભીર ભૂલ કરી છેઃ Congress

Previous Post

શહીદોના પરિવાર માટે Army એ ખોલ્યું Account, જાણો આ વાયરલ Message માં સત્ય કેટલું છે ?

Next Post

સુરતના Diamond Bourse માં ૧૩મો માળ જ નહી હોય, જાણો તેની પાછળનું કારણ….

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
Diamond Bourse

સુરતના Diamond Bourse માં ૧૩મો માળ જ નહી હોય, જાણો તેની પાછળનું કારણ....

Koli

મંત્રી કુંવરજી બાવળીયાએ કોળી (Koli) સમાજના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું, જાણો તેનું કારણ....

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News