કોળી (Koli) સમાજના પ્રમુખ પદેથી બાવળિયાનું રાજીનામું
સરકારના કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું
વર્ષ 2017માં બાવળિયા બન્યા હતા પ્રમુખ
ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી (Koli) સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2017માં બાવળિયા સમગ્ર ભારતના કોળી ( Koli ) સંગઠનના પ્રમુખ બન્યા હતા. 3 વર્ષ માટે અખિલ ભારતીય કોળી (Koli) સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2020મા કોરોના સમયના લીધે 1 વર્ષ એક્સટેન્શન મળ્યું હતું. કોળી (Koli) સમાજનું સંગઠન દેશના 17 રાજ્યોમાં ચાલે છે. સરકારના કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું.
અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવાનો નિર્ણય પણ કરાશે.
અખિલ ભારતીય કોળી સમાજ શું છે?
અખિલ ભારતીય કોળી સમાજ, કોળી ઓની એક સામાજિક સંસ્થા છે
રાજ્ય અને દેશના કોળી આગેવાનો આ સંસ્થા સાથે છે સંકળાયેલા
મંત્રી કુવરજી બાવળિયા આ સંસ્થાના છે પ્રમુખ
સમાજમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા મુદ્દા ઉઠાવતી રહી છે સંસ્થા
ગુજરાતમાં કોળી સમાજમાં આ સંસ્થાની છાપ રહી છે ખુબ સારી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ સંસ્થા છે જોડાયેલા
કોળી સમાજના પ્રમુખ પદેથી બાવળિયાનું રાજીનામું