મુકેશ અંબાણીનો પરિવાર કેટલી આલીશાન જિંદગી જીવે છે એ તો આપણે અવારનવાર જોતા અને જાણતા જ હોઈએ છે. મુકેશ અંબાણીના ઘરથી લઈને તેમની ગાડીઓનું કલેક્શન, મોંઘા કપડાં અને તેમના ઘરમાં લગ્ન હંમેશા ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારમાં પોતાના મોંઘા શોખ માટે જો કોઈ જાણીતું હોય તો એ છે Neeta Ambani.
તમને જાણીને નવાઈ લાગશે પણ જયારે પણ તેઓ જાહેરમાં આવે છે અને તેમના હાથમાં જે કોઈ પર્સ જોવા મળે છે તેની કિંમત પણ લાખોમાં હોય છે.
હવે વિચારો તેમની સાડી અને બીજા કપડાં કેટલા મોંઘા હશે. તમને કહીએ કે Neeta Ambani એ ખાલી 300000 રૂપિયાના કપમાં તો ચા પીવે છે. આજે અમે તમને Neeta Ambani જે પાણી નિયમિત પીવે છે તેના વિષે જણાવીશું. Neeta Ambani એ વિશ્વનું સૌથી મોંઘુ પાણી પીવે છે.
હા મિત્રો તેમની 1 લીટર પાણીની બોટલની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. Neeta Ambani પોતાની તબિયત પર દરરોજ લાખો રૂપિયા ખર્ચ કરે છે. સમાચાર અનુસાર, Neeta Ambani જે પાણી વાપરે છે તે વિશ્વનું સૌથી મોંઘુ પાણી છે. પાણીની કિંમત અને વિશેષતા વિશે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તો ચાલો જાણીએ કે Neeta Ambani પોતાને ફિટ અને ફ્રેશ રાખવા માટે કયું પાણી પીવે છે, મિત્રો, Neeta Ambani જે 750ml પાણીની બોટલ પીવે છે તે 60 હજાર ડોલરની છે, જે ભારતીય રૂપિયા 42 લાખમાં રૂપાંતરિત કરીએ તો તેનાથી વધારે છે.
આ પાણીનું નામ એક્વા ડી ક્રિસ્ટાલો “ટ્રિબ્યુટો” છે આ એક વિદેશી પાણી છે, તમે વિચારતા હશો કે એવું તો આ પાણીમાં શું છે કે તે એટલું મોંઘુ છે. તો તમને જણાવી દઈએ કે આ પાણીની બોટલ શુદ્ધ સોનાની બનાવવામાં આવે છે અને આના પાણીમાં 5 ગ્રામ સોનુ પણ ઉમેરવામાં આવે છે જે વ્યક્તિના શરીર માટે કહું લાભદાયી છે. તો આ જ કારણ છે કે આ પાણી આટલું મોંઘુ છે.
તમને જણાવી દઈએ કે Neeta Ambani પાણી સિવાય જે ચાથી પોતાના દિવસની શરૂઆત કરે છે ચાનો કપ 300000 રૂપિયાનો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ એ ચાના કપની બોર્ડર સોનાની છે. આ કપના 50 પીઆઈએસના સેટની કિંમત 33 કરોડ રૂપિયા છે. આ કપ જાપાનની એક ક્રોકરી ઉત્પાદન કરતી કંપનીના છે આ કપની ખાસિયત એ છે કે આની પર સોનાના કલરનો ઉપયોગ કરવામાં આવે છે આ કામ તમને બીજા કોઈપણ કપ પર તમને જોવા મળશે નહિ. એટલે જ આ કપની કિંમત લાખોમાં હોય છે.
Neeta Ambani રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને UNAIDS ની AIDS પહેલનો પણ એક ભાગ છે.નિતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સામાજિક અને સખાવતી કાર્યની દેખરેખ રાખે છે. નીતાની દરેક પ્રવૃત્તિ ચોક્કસપણે મીડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે Neeta Ambani ની ગણતરી દેશના મોટા વેપારી મહિલાઓમાં થાય છે.