Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

Birth Control કરવો આસાન, વૈજ્ઞાનિકોએ શોધી નવી ગર્ભ નિરોધક રીત

પુરુષો પાસે Birth Control કરવા માટે તેના સિવાય કોઈ વિકલ્પ નથી પરંતુ હવે આ અંગે એક મોટી શોધ થઈ હોવાનો દાવો કરાયો છે.

August 7, 2021
in India, Knowledge
420
Birth Control

Birth Control

19
SHARES
3.1k
VIEWS

હવે ‘સાધન ‘અને નસબંધી વગર પુરૂષો પણ સરળતાથી Birth Control કરી શકશે
ઝડપથી વધતી જતી વસ્તીની સમસ્યા વચ્ચે પરિવાર નિયોજન માટે સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. પરંતુ આજના સમયમાં પણ તેના વિકલ્પોની અછત ઉપર પણ ચર્ચા થાય છે. જેમ કે અનિચ્છનીય ગર્ભધારણને રોકવા માટે મહિલાઓ પાસે તો અનેક વિકલ્પ છે પરંતુ પુરુષો ફકત કોન્ડોમ કે પછી નસબંધીનો જ સહારો લઈ શકે છે. એટલે કે પુરુષો પાસે Birth Control કરવા માટે તેના સિવાય કોઈ વિકલ્પ નથી પરંતુ હવે આ અંગે એક મોટી શોધ થઈ હોવાનો દાવો કરાયો છે.

હવે કોન્ડોમ અને નસબંધી વગર પુરુષો પણ સરળતાથી Birth Control કરી શકશે. ચીનના વૈજ્ઞાનિકોએ પુરુષો માટે નવી ગર્ભનિરોધક રીત શોધી કાઢી છે. અમેરિકી સાયન્સ મેગેઝીન ‘નેનો લેટર્સ‘ માં છપાયેલા એક રિપોર્ટમાં ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે પુરુષો માટે ‘રિવર્સિબલ ચુંબકીય બાયોડિગ્રેડેબલ નેનોમટિરિયલ્સ’ વિકિસત કરી છે. તેના પ્રયોગથી પુરુષ ૩૦ દિવસ સુધી Birth Control કરી શકે છે.

આ નવી ગર્ભનિરોધક રીતનું ઉંદરો પર સફળ પરીક્ષણ થયું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હાઈ ટેમ્પરેચર પર સ્પર્મનું પ્રોડકશન થઈ શકતું નથી આથી આ પ્રયોગ મેલ રેટની બહારની સ્કિન પર કરવામાં આવ્યો.

નવા રિસર્ચ મુજબ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બાયોડિગ્રેડેબલ આયર્ન ઓકસાઈડ નેનો પાર્ટિકલ્સના બે સ્વરૂપોનું ટેસ્ટિંગ કરાયું. તેને ચુંબક સાથે લગાવીને ગરમ કરી શકાય છે. એક નેનોપાર્ટિકલ પર પોલીઈથાઈલીન ગ્લાઈકોલ (PEG) અને બીજા પર સાઈટ્રિક એસિડનો લેપ લગાવવામાં આવ્યો. આ પ્રયોગ માટે વૈજ્ઞાનિકોએ બે દિવસ સુધી ઉંદરોને સાઈટ્રિક એસિડ લેપિત નેનોપાર્ટિકલના અનેકવાર ઈન્જેકશન આપ્યા.

રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રયોગ બાદ ઉંદરોના સ્પર્મ ૩૦ દિવસ સુધી સંકોચાઈ ગયા. ૩૦ દિવસ બાદ ધીરે ધીરે તેમના સ્પર્મ પ્રોડકશનમાં સુધારો થવા લાગ્યો. આ પ્રયોગ બાદ સાતમા દિવસથી જ ઉંદરીઓની પ્રેગ્નેન્સી અટકી ગઈ.

આ નવી રીતની ખાસિયત એ છે કે થોડા સમય બાદ સ્પર્મ પ્રોડકશન સામાન્ય થઈ જાય છે. રિસર્ચમાં દાવો કરાયો છે કે ૬૦માં દિવસથી માદા ઉંદરો એટલે કે ઉંદરીની પ્રેગ્નેન્સી ક્ષમતા પાછી આવવા લાગી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નેનોપાર્ટિકલ્સ હાનિકારક નથી. તેમને સરળતાથી શરીરની બહાર કાઢી શકાય છે.

 

આ પણ જાણો….

America માં Dolphin (ડોલ્ફિન માછલી) નો પણ હવે રોબોટ બની ચુક્યો છે, જેની કિંમત છે 185 કરોડ

Previous Post

Venezuela એ બદલ્યું પોતાનું ચલણ, ૧ રુપીયો બની ગયો હવે ૧૦ લાખ

Next Post

ઓક્ટોબરમાં પ્રથમ અઠવાડિયામાં લોન્ચ કરાશે બાળકોની વેક્સિન : Serum Institute ની જાહેરાત

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Serum

ઓક્ટોબરમાં પ્રથમ અઠવાડિયામાં લોન્ચ કરાશે બાળકોની વેક્સિન : Serum Institute ની જાહેરાત

Marriage

જોઈ લો Marriage : 28 પત્ની અને 35 બાળકો સામે આ જનાબ 37મી વખત બન્યા વરરાજા, વીડિયો થયો વાયરલ

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News