આ શખ્સે 1..2 વખત નહીં 37 વખત કર્યા Marriage
સોશિયલ માડિયામાં વીડિયો થયો વાયરલ
લોકોએ કરી જોરદાર કમેન્ટ્સ
આજની દુનિયામાં 1 પત્ની અને 2 બાળકોને પણ સંભાળવું મુશ્કેલ બની જાય છે. પરંતુ એક સજ્જન છે જેણે તમે કલ્પના કરી શકો તેના કરતા વધુ વખત Marriage કર્યા છે.હા, આ વૃદ્ધ વ્યક્તિએ 1-2 વાર નહીં 37 વખત Marriage કર્યા છે. તાજેતરમાં જ તેણે પોતાની 28 પત્નીઓ, 35 બાળકો અને 126 પૌત્રોની સામે એક સુંદર છોકરી સાથે Marriage કર્યા.
વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
સોશિયલ મીડિયા પર ઘણા મજેદાર વિડિઓઝ શેર કરવામાં આવે છે.
પરંતુ, તમે પણ આ વિડીયો જોઈને દંગ રહી જશો. જોકે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી. આ વીડિયોમાં, આ વૃદ્ધ વ્યક્તિ એક સુંદર છોકરીને ગળે લગાવતી જોવા મળી રહી છે. આ બીજું કોઈ નહીં પરંતુ મહાશય છે જેમણે 37 વાર Marriage કર્યા છે અને તેની બાજુમાં બેઠેલી યુવતી તેની 37 મી પત્ની છે. વીડિયોમાં ઉજવણી કરનારા લોકો બીજું કોઈ નહીં પરંતુ તેમનો આખો પરિવાર છે. જેમાં 28 પત્નીઓ, 35 બાળકો અને 126 પૌત્રોનો સમાવેશ થાય છે.
BRAVEST MAN….. LIVING
37th marriage in front of 28 wives, 135 children and 126 grandchildren.👇👇 pic.twitter.com/DGyx4wBkHY
— Rupin Sharma IPS (@rupin1992) June 6, 2021
વીડિયો પર મીમ્સનો ધોધ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અંગે ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે અને રમુજી મીમ્સ પણ બનાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ‘કેટલું નસીબ છે, અહીં માત્ર એકને સંભાળવું મુશ્કેલ છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું કે “સિંગલ આ વીડિયોને જોઈને જ RIP થશે.”
આ શખ્સે 1..2 વખત નહીં 37 વખત કર્યા Marriage
લોકોએ કરી જોરદાર કમેન્ટ્સ
BRAVEST MAN….. LIVING
37th marriage in front of 28 wives, 135 children and 126 grandchildren.👇👇 pic.twitter.com/DGyx4wBkHY
— Rupin Sharma IPS (@rupin1992) June 6, 2021