Saturday, July 5, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

ગુજરાત સરકાર આ વિભાગમાં કરશે Recruitment, 5975 જગ્યા પર ભરતી કરશે

Rupani સરકારના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે આરોગ્ય વિભાગે 5975 જગ્યાઓ પર નવી ભરતી (Recruitment) કરવાનો નિર્ણય કર્યો છે.

August 3, 2021
in Good News, Gujarat, India
230
Job Recruitment

Job Recruitment

12
SHARES
2.4k
VIEWS

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આરોગ્ય વિભાગ કરશે કર્મચારીઓની ભરતી (Recruitment). રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે આરોગ્ય વિભાગે 5975 જગ્યાઓ પર નવી ભરતી (Recruitment) કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી (Recruitment) કરવામાં આવશે. તો સ્ટાફ નર્સ તથા GMERS સ્ટાફ નર્સની પણ ભરતી (Recruitment) કરવામાં આવશે.

મુખ્યમંત્રી Vijay Rupaniએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે. કોઇપણ રાજ્ય રાષ્ટ્ર કે સમાજની પ્રગતિ, આર્થિક સામાજિક વિકાસ માટે શિક્ષણ જ આધારશિલા છે એટલે જ સરકારે શિક્ષણ માટે રૂા.

૩૧ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે.
પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાનાની થીમના આધારે જ્ઞાન શક્તિ દિવસ રવિવારે, ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં કુલ ૧૫૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, મુખ્યમંત્રી Vijay Rupani અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની સરકારના પાંચ વર્ષ પૂરા થતાં આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસની થીમ સાથે રાજ્યમાં ૧લી થી ૯મી ઓગસ્ટ સુધી ૧૮ હજાર સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો અંગેના કાર્યક્રમો યોજાવાના છે. રોજેરોજ આ કાર્યક્રમો યોજાશે, તેના ભાગ રૂપે રવિવાર, ૧લી ઓગસ્ટના પ્રથમ દિવસે મુખ્યમંત્રી Vijay Rupaniએ, ‘જ્ઞાનશક્તિ દિવસ’માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમુર્હૂત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી આરંભ કરાવ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી Vijay Rupaniએ ગઈકાલે જે તેમના ૬૫માં જન્મદિવસની ઉજવણી હોમટાઉન રાજકોટમાં કરી હતી. તા.૨-૮-૧૯૫૬ના યાન્ગોન,મ્યાંમારમાં જન્મેલા વિજયભાઈ રમણિકભાઈ રૂપાણી યુવાવસ્થાથી રાજકોટમાં સક્રિય રહ્યા છે, આજે તેમનો જન્મદિવસ રાજકોટમાં કોરોનામાં અનાથ બનેલા બાળકો સાથે ગોષ્ઠિ કરી, સેલ્ફી લઈને, સાથે પંગતમાં બેસીને ભોજન લઈને ઉજવ્યો હતો જેમાં સચિવો, પોલીસ કમિશનર,મ્યુનિ.કમિશનર,કલેક્ટર વગેરે પણ જોડાયા હતા. ભાવનગર રોડ પર તેમણે શરૂ કરેલા ગરીબ ભુલકાંઓના ઉત્થાન માટેના પૂજીત રૂપાણી ટ્રસ્ટની મુલાકાત લીધી હતી.

 

આ પણ જાણો….

Corona માં Facebook ની ધમાલ, ભારતમાંથી કમાણી ૯૦૦૦ કરોડે પહોચી, આ છે આવક વધવાના કારણો

Previous Post

PM Shram Yogi Man Dhan Pension : 2 રૂ. જમા કરાવીને મેળવો 36000 રૂ. નું પેન્સન

Next Post

રીઝર્વ બેંક Digital Currency રજુ કરવાની તૈયારીમાં, જાણો કેટલો અલગ હશે ખિસ્સામાં રહેલા રૂપિયા કરતા…જાણો

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Next Post
Digital Currency

રીઝર્વ બેંક Digital Currency રજુ કરવાની તૈયારીમાં, જાણો કેટલો અલગ હશે ખિસ્સામાં રહેલા રૂપિયા કરતા...જાણો

Pentagon

વિશ્વનું સૌથી સુરક્ષિત ગણાતું અમેરિકાના Pentagon માં ગોળીબાર, Lockdown જાહેર

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News