Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

SBI આ ગ્રાહકોને FREEમાં આપી રહી છે 2 લાખ રૂપિયાનો બેનિફેટ, આ રીતે ઉઠાવો લાભ

જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં (SBI) એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે કામના છે. ખરેખર, SBI તેના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે.

November 12, 2021
in Good News
321
SBI ATM

SBI ATM

18
SHARES
3.2k
VIEWS

જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં (SBI) એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે કામના છે. ખરેખર, SBI તેના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે. બેંક આ સુવિધા જન ધન ખાતાના ખાતાધારકોને આપી રહી છે. પ્રધાનમંત્રી જન ધન યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આર્થિક સેવાઓ, બેંકિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ, વીમો, પેન્શનની સુલભતા સુનિશ્ચિત કરે છે.

તમને જણાવી દઈએ કે SBI રૂપે જનધન કાર્ડની (SBI Rupay Jandhan Card ) સુવિધા બેંક દ્વારા જન ધન ગ્રાહકોને આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના એક્સીડેંટલ ઇન્શ્યોરન્સ કવરની સુવિધા આપી રહી છે. Rupay કાર્ડની મદદથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

ટ્રાન્સફર કરવાનો પણ છે વિકલ્પ
બેઝિક સેવિંગ્સ એકાઉન્ટને (Savings Account) જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે. જેમની પાસે જન ધન એકાઉન્ટ છે, તેઓ બેંકમાંથી RuPay PMJDY કાર્ડ મેળવે છે. 28 ઓગસ્ટ, 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતાઓ પર જારી કરાયેલા RuPay PMJDY કાર્ડ માટે વીમાની રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ, 2018 પછી જારી કરાયેલા RuPay કાર્ડ પર રૂ. 2 લાખ સુધીના એક્સિડેંટલ કવર બેનેફિટ મળશે.

જાણો કેવી રીતે કરશો ક્લેમ?
તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળની પર્સનલ એક્સિડન્ટ પોલિસી ભારત બહારની ઘટનાઓને પણ આવરી લે છે. જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પર વીમાની રકમ મુજબ ક્લેમ ભારતીય રૂપિયામાં ચૂકવવામાં આવશે. કોર્ટના આદેશ મુજબ લાભાર્થી કાર્ડધારક અથવા કાનૂની વારસદારના ખાતામાં નોમિની બની શકે છે.

આયુષ્માન ભારત (PMJAY) યોજનામાં કાર્ડ બની શકે કે નહીં, આ 4 સ્ટેપમાં ઓનલાઇન જાણો…

આ રીતે ખાતું ખોલાવો
જો તમે તમારું નવું જન ધન ખાતું ખોલાવવા માંગો છો, તો તમે નજીકની બેંકમાં જઈને આ કામ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે બેંકમાં એક ફોર્મ ભરવાનું રહેશે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાંચનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય/રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામ કોડ અથવા ટાઉન કોડ વગેરે આપવાનું રહેશે.

Previous Post

Australia એ પાકિસ્તાનને 5 વિકેટે હરાવી T20 વર્લ્ડકપની ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો.

Next Post

હવે ટુ વ્હીલરમાં પણ મળશે Airbags નું ફીચર, સેકન્ડોમાં થશે તમારી સુરક્ષા

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Help Me Write
Good News

Gmail ની ‘Help Me Write’ સુવિધા હવે એન્ડ્રોઇડ, iOS પર નોંધાયેલા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે: Report

June 14, 2023
Zinnia Flower
Good News

NASA એ space station ની veggie plant ગ્રોથ સિસ્ટમમાં ઉગાડેલા zinnia flower ની તસવીર શેર કરી

June 13, 2023
Next Post
Two Wheels Airbags

હવે ટુ વ્હીલરમાં પણ મળશે Airbags નું ફીચર, સેકન્ડોમાં થશે તમારી સુરક્ષા

Apple Data

Apple ને પણ હવેથી મૃત્યુનું પ્રમાણપત્ર આપવું પડશે, જાણો શા માટે ?

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News