આજ ના સમયમાં કલાકો સુધી Computer પર બેસીને કામ કરવું અથવા તો ફોનનો સતત ઉપયોગ Eyes ને નુકશાન પહોંચાડે છે. Computer પર સતત કામ કરવાને કારણે આપણે આપણી પાંપળો ઘણી ઓછીવાર જપકાવીએ છીએ, જેના કારણે Eyes શુષ્ક થવા લાગે છે. વધુ સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી અથવા Computer ની સામે બેસીને કામ કરવાથી તેની લાઇટની અસર Eyes પર પડે છે, જેનાથી આંખને થાક લાગવા લાગે છે અને તેના કારણે ક્યારેક ક્યારેક બળતરા પણ થવા લાગે છે. Eyes ની બળતરા દૂર કરવા માટે તમે ઘરે રહીને જ ઉપાય કરી શકો છો જેનાથી તમારી Eyes ને બળતરા અને ડ્રાયનેસમાં રાહત મળશે, આ સાથે જ Eyes ની રોશની પણ વધશે.
Eyes ની કસરત કરો
જે રીતે શરીરના દરેક અંગને કસરતની જરૂર હોય છે તેવી જ રીતે Eyes એ પણ કસરત કરવી જોઇએ. તેનાથી તમારી Eyes માં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. તેના માટે સૌથી પહેલા સીધા બેસીને સામેની તફર જુઓ. ત્યારબાદ એકવાર જમણી અને એકવાર ડાબી તરફ જુઓ અને આ જ રીતે પોતાની Eyes ને બંને દિશામાં ફેરવતા રહો. પહેલા પોતાની Eyes ને ક્લોકવાઇઝ દિશામાં ફેરવો ત્યારબાદ એન્ટીક્લોકવાઇઝ દિશામાં ફેરવો. પોતાની Eyes ને આરામ આપવા માટે વચ્ચે વચ્ચે જપકાવી પણ શકો છો. આ કસરત કેટલીક સેકેન્ડ સુધી કરો. પોતાની પાંપળોને 20-30 સેકેન્ડ માટે જપકાવો.
આમળા Eyes ની સમસ્યાઓને દૂર કરે છે
આમળા વિટામિન સીનો સારો સ્તોત્ર છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ અને કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે. Eyes ની રોશની વધારવા અને સમસ્યાઓને દૂર કરવા માટે આમળા ખૂબ જ ફાયદાકારક હોય છે. અડધા કપ પાણીમાં થોડોક આમળાનો જ્યુસ મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરો.
T20 World Cup 2021 : UAE માં શરુ થશે વર્લ્ડકપ, ICC એ કરી જાહેરાત
વરિયાળીમાંથી મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ Eyes માટે ફાયદાકારક હોય છે
વરિયાળી કેટલીય રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાંથી મળી આવતા એન્ટીઑક્સિડેન્ટ Eyes માં મુખ્ય રીતે થતા રોગ મોતિયાની શક્યતા ઓછી કરે છે. વરિયાળીના સેવનથી Eyes સ્વસ્થ રહે છે. એટલા માટે મોટી વરિયાળી, ખાંડ અને બદામને એક સાથે મિક્સ કરીને ગ્રાઇન્ડરમાં નાંખીને દળી લો. દરરોજ સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધની સાથે એક ચમચી વરિયાળીનો પાઉડર લો. લગભગ 40 દિવસ સુધી લીધા બાદ તમને તેનો લાભ જોવા મળશે.
Eyes ની રોશની વધારવા માટે બદામનું સેવન કરો
બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. તેમાંથી મળી આવતા ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન ઈ અને એન્ટી ઑક્સીડેન્ટ તમારી Eyes ની રોશનીને વધારવામાં મદદ કરે છે. એટલા માટે રાત્રે પાણીમાં બદામ પલાળીને રાખી મુકો. તમે તેને આમ જ ખાઇ શકો છો અથવા તો દૂધમાં નાંખીને પણ ખાઇ શકો છો કેટલાક મહિનાઓ સુધી આમ કરવાથી તમારી Eyes ની રોશનીમાં સુધારો આવશે.