Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

ફાઈઝર (Pfizer) અને Covishield કોરોના વેકસીનની અસર ૬ મહિના સુધી જ : નવા સંશોધનમાં ખુલાસો

કોવીડ-૧૯ વેકસીનની સુરક્ષા ૬ મહિનાની અંદર સમાપ્ત થઈ જાય છેઃ ૫ - ૬ મહિના અંદર ફાઈઝર (Pfizer)ની અસરકારક ક્ષમતા ૭૪ ટકા ઘટી જ્યારે અસ્ટ્રાજેનેકાની ૬૭ ટકા ઘટી

August 26, 2021
in India, Knowledge
343
Pfizer

Pfizer

23
SHARES
3k
VIEWS

કોવીડ-૧૯ વેકસીનની સુરક્ષા ૬ મહિનાની અંદર સમાપ્ત થઈ જાય છેઃ ૫ – ૬ મહિના અંદર ફાઈઝર (Pfizer)ની અસરકારક ક્ષમતા ૭૪ ટકા ઘટી જ્યારે અસ્ટ્રાજેનેકાની ૬૭ ટકા ઘટી

કોરોના વેકસીનને લઈને કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક વેકસીનની અસર બહુ લાંબા સમય સુધી રહી શકતી નથી. તેની અસર ૬ મહિના સુધી જ રહે છે. આ અભ્યાસમાં જણાયુ છે કે ફાઈઝર (Pfizer)ની વેકસીનના બે ડોઝ લગાવ્યાના એક મહિના બાદ પ્રતિરક્ષાની ક્ષમતા ૮૮ ટકા ઘટી જાય છે. જ્યારે ૫ થી ૬ મહિના પર બચાવની ક્ષમતા ૭૪ ટકા ઓછી થઈ જાય છે. આ જ પ્રકારે ઓકસફર્ડ અને અસ્ટ્રાજેનેકાની ભારતમાં બનેલી કોવીશિલ્ડ વેકસીનની ક્ષમતામાં ૧ મહિનામાં ૭૭ ટકા ઘટાડો આવ્યો. જ્યારે ૫ થી ૬ મહિના બાદ ૬૭ ટકા ઘટાડો જોવા મળ્યો.

આ 6 દેશો માં હવે હવે માસ્કની જરૂર નહીં : 97 ટકા કેસ ઘટી ગયા, વેક્સિનેશ ની અસર દેખાય છે આ દેશો એ કોરોનાને હરાવ્યો.

બ્રિટનમાં થયેલા એક અભ્યાસ અનુસાર કોવીડ-૧૯થી રક્ષા માટે બનાવવામાં આવેલી ફાઈઝર (Pfizer) અને અસ્ટ્રાજેનેકા (કોવીશિલ્ડ)ની વેકસીનોની અસર ૬ મહિનાથી વધુ સમય રહેતી નથી.

આ અભ્યાસના પરિણામોથી બ્રિટનની સરકાર દ્વારા ત્રીજા બુસ્ટર ડોઝ આવતા મહિનાથી આપવાની બાબતના નિર્ણયની પુષ્ટી થઈ છે. આ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક ટીમ સ્પેકટરના જણાવ્યા પ્રમાણે શિયાળો આવતા જ તેની સૌથી ઓછી અસર એટલે કે ૫૦ ટકાથી પણ ઓછી અસર વડીલો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પર જોવા મળશે. જો કે તેમણે એવુ પણ કહ્યુ હતુ કે આમ છતા રસી લેવી જરૂરી છે કારણ કે તે મોટી વસ્તી પર અત્યંત ફાયદાજનક છે.

Previous Post

તાવ અને માથા માટે કોઈ પણ Peracitamol નો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થશે, જીવ પણ જઈ શકે છે

Next Post

ઘરે બેઠા જ તપાસો તમારા Milk માં ભેળસેળ છે કે નહી ? Rajkot મનપાના ફૂડ અધિકારીએ જણાવી રીત

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
Milk Adultration

ઘરે બેઠા જ તપાસો તમારા Milk માં ભેળસેળ છે કે નહી ? Rajkot મનપાના ફૂડ અધિકારીએ જણાવી રીત

CNG Car

કારમાં CNG કીટ ફીટ કરાવતા પહેલા વાંચજો આ સમાચાર, નહિતર પાછળથી પસ્તાવાનો વારો આવશે

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News