સુરતના ઓલપાડની શેરડી ગામની મૂળ નિવાસી અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી ઓછી ઉંમરની Pilot બની પરિવાર સાથે આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ધોરણ 12 સુધીના અભ્યાસ પછી Pilotની ટ્રેનિંગ માટે અમેરિકા ગઈ હતી.
અમેરિકામાં સમય પહેલા ટ્રેનિંગ પૂર્ણ કરી કોમર્શિયલ વિમાન ચલાવવાનું લાયસન્સ પ્રાપ્ત કર્યું.
મૈત્રીના પિતા ખેડૂત છે. ખેડૂત પરિવારની પુત્રીની બાળપણથી જ Pilot બનવાની ઇચ્છા હતી. જે હવે પૂરી થઇ ગઇ છે.
Pearls ની ખેતી કરીને કમાવો હજારો રૂપિયા
મૈત્રી અભ્યાસ સાથે મુંબઈ જઇ Pilotની ટ્રેનિંગ અને શિક્ષા પ્રાપ્ત કરતી હતી. ધોરણ 12 સાયન્સમાંથી કર્યા પછી તે Pilot ના અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. 11 મહિનાના કોમર્શિયલ વિમાન ઉડાવવાના લાયસન્સ મેળવ્યું છે. તેની સાથે જ સુરતની 19 વર્ષિય મૈત્રી ભારતની સૌથી નાની ઉંમરની પાઈલોટ બની ગઈ છે. તેના પિતા કાંતિલાલ પટેલે દાવો કરતા જણાવ્યું કે ભારતમાં કાશ્મીરની 25 વર્ષિય યુવતી સૌથી નાની ઉંમરની પાઈલોટ બની હતી. મૈત્રીને ભારતમાં વિમાન ઉડાવવા માટે અહીંયાના નિયમો મુજબ ટ્રેનિંગ અને શિક્ષણ પ્રાપ્ત કરવો પડશે. ભારતમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી તેને ભારતમાં પણ વિમાન ઉડાવવાનું લાયસન્સ મળશે.
સુરતની 19 વર્ષિય મૈત્રી ભારતની સૌથી નાની ઉંમરની પાઈલોટ બની ગઈ છે. મૈત્રીના પિતા ખેડૂત છે. ખેડૂત પરિવારની પુત્રીની બાળપણથી જ પાઈલોટ બનવાની ઇચ્છા હતી. જે હવે પૂરી થઇ ગઇ છે.
મૈત્રી અભ્યાસ સાથે મુંબઈ જઇ પાઈલોટની ટ્રેનિંગ અને શિક્ષા પ્રાપ્ત કરતી હતી. ધોરણ 12 સાયન્સમાંથી કર્યા પછી તે પાઈલોટ ના અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી.