ચોમાસાની ઋતુમાં બજારમાં અનેક Vegetable આવે છે. આપણે ત્યાં ચોમાસાની ઋતુમાં વાતાવરણ અને વરસાદની અનુકુળતાને લીધે અનેક Vegetable સરળતાથી ઉગી નીકળે છે. જેના લીધે ચોમાસામાં Vegetable ના પાકોની કાળજી રાખવાની જરૂરીયાત રહેતી નથી. ચોમાસામાં અનેક જગ્યાએ ગંદકી અને પ્રદુષણ વધારે હોય છે.
ચોમાસામાં પાંદડા વાળા Vegetable ક્યારેય નહિ ખાવા, કોબીજ અને ફ્લાવર, વાલ, વટાણા અને ચોળા. આ Vegetable ન ખાવા જોઈએ. આ Vegetable કોઈ મફતમાં આપે તો પણ ન ખાવા જોઈએ. જેનાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
ચોમાસામાં વરસાદ પડે છે, જેના લીધે નવું પાણી પૃથ્વી પર આવે છે. એમાંથી જે પાંદડા વાળા ભાજી થાય છે. જેમાં તાંદળજાની ભાજી, કોબીની ભાજી, પાલખની ભાજી, આ બધી પાન વાળી જે ભાજી આપણે ખાઈએ છીએ. તેને ચોમાસામાં ખાવી જોઈએ નહિ.
આ ભાજી ચોમાસામાં ખાવામાં આવે તો ત્રણ પ્રકારે નુકશાન થાય છે. પ્રથમ તો આ ભાજીમાં ઘણી બધી જીવાતો પડતી હોય છે. નાની નાની જે જીવાતો પડે છે કે ભાજીને ધોવા છતાં એ જીવાતો પાન પર ચોંટેલી રહે છે. જેના લીધે શરીરમાં ઇન્ફેશન લાગવાની શક્યતાઓ વધુ રહે છે.
આ ભાજીમાં નવું પાણી આવવાથી અને આ નવું પાણી પચવામાં ભારે હોવાથી ભાજીઓના પાંદડાઓમાં જે પાણી હોય છે જે આપણને મંદાગ્ની કરે છે. જેના લીધે શરીરમાં પાચન થવામાં થોડી તકલીફ થાય છે.
પાંદડા વાળી ભાજીમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ફાઈબર પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે. માટે જે વ્યક્તિઓનો જઠરાગ્ની મંદ હોય, જેથી વધારે પ્રમાણમાં ભાજી ખાઈ લેવામાં આવે તો ફાઈબર પચતો નથી અને શરીરમાં તે પેટમાં ગેસ કરે છે તેમજ ઝાડા થઇ જાય છે. આ રીતે પાંદડા વાળા Vegetable ને લીધે શરીરમાં સ્થિતિ ખરાબ થઇ જાય છે. માટે ચોમાચાના ચાર મહિના દરમિયાન લીલા પાંદડા વાળા Vegetable ખાવા જોઈએ નહિ.
કોબીજ અને ફૂલેવરમાં ચોમાચા દરમિયાન અસંખ્ય પ્રમાણમાં જીવાતો પડે છે. ઘણી બધી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં આ બધી જીવાતો દૂર થતી નથી. આ Vegetable ની અંદર પુષ્કળ પ્રમાણમાં જીણા જીણા બારીક છિદ્રો અને જીવાતોને રહેવા માટે હવા અને વાતાવરણ સામે રક્ષણ મળી રહેતું હોવાને લીધે પુષ્કળ પ્રમાણમાં તેમાં વધારો થાય છે. કોફી અને ફ્લાવર પણ ગેસ ઉત્પન્ન કરે છે.
આ સિવાય વાલ, વટાણા અને ચોળા પણ ચોમાચા દરમિયાન ક્યારેય ન ખાવા. લીલા વાલ, લીલા વટાણા અને લીલા ચોળા કે ચોળી ચોમાચામાં ખુબ જ નુકશાન કરી શકે છે. આ Vegetable માં ચોમાચામાં ચાર મહિના ભેજવાળું વાતાવરણ હોવાથી બધા જ માણસનો જઠરાગ્ની મંદ હોય છે. આ સ્થિતિને લીધે ચોમાચામાં ચાતુર્માસ હિંદુ શાસ્ત્રોક્ત પ્રમાણે એક ટાણા કરવાની પરંપરા રહેલી છે. શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનો વગેરે જેવી અનેક રીત રીવાજો આપણા આરોગ્યને ધ્યાનમાં લઈને ઉમેરવામાં આવ્યા છે.
વર્ષા ઋતુમાં આપણો જઠરાગ્ની મંદ પડે છે. ખોરાક પચતો નથી. આપણા શરીરમાં કાચો આમ વધે છે. જેના લીધે ઉપવાસને ચોમાસામાં મહત્વ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપવાસની જગ્યાએ મિતાહાર કરીએ, ઉરોદરી કરીએ, થોડો આહાર લઈએ, થોડો આહાર લઈએ તો પણ ચાલે. પરંતુ વાલ, વટાણા અને ચોળા ચોમાસાના ચાર મહિના ખાવા જોઈએ નહી.
આ વસ્તુઓમાં હાઈ પ્રોટીન આવે છે. હાઈ પ્રોટીનને પચવા માટે મજબુત પાચન શક્તિની જરૂર પડે છે. પ્રોટીનના કણ મોટા હોવાથી જલ્દી તૂટતા નથી. જઠરાગ્ની ભેજવાળું વાતાવરણ હોવાથી પ્રોટીન પચાવી શકતી નથી. જેના લીધે જેમાંથી ખોરાક ચડે છે અને મીથેન નામનો ગેસ બને છે. આ ગેસ આંતરડામાં પાછળ અને આગળ નીકળવાનો પ્રયાસ કરે છે. જેના લીધે શરીરમાં દુખાવા થાય છે, આ માટે પેટની દવાઓની જરૂર પડે છે. માટે ચોમાસામાં આ વસ્તુઓ ખાવામાં ખુબ જ કાળજી રાખવી.
પાંદડા વાળા Vegetable શરીરમાં ખુબ જ ઉપયોગી છે. જેમાં વિટામીન સી, વિટામીન બી અને વિટામીન એ જેવા અનેક તત્વો વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેના લીધે શરીરમાં ફાયદો કરે છે. આ પાંદડા વાળા Vegetable માં આયર્નનું પ્રમાણ હોય છે. જે લોહીને વધારવા માટે પણ ઉપયોગી છે. લોહીને વધારવા માટે ઉપયોગી ગુણ ધરાવે છે. ચોમાચામાં આ ભાજીમાં નવું ભારે પાણી શરીરની હોજરીમાં પચતો નહિ હોવાને લીધે શરીરમાં નુકશાન થાય છે.
કોબી અને ફ્લાવર શરીરમાં રોગ પ્રતિકારક, ડાઈઝેશન, વાયરલ ઇન્ફેકશન, એન્ટી ઓક્સીડેન્ટ, હ્રદય અને માનસિક તેમજ વાળ અને ચામડીના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. પરંતુ ચોમાચા દરમિયાન આ Vegetable માં જીવાતનો પ્રભાવ વધી જાય છે. તેમજ પાણીનું પ્રમાણ વધી જાય છે. જેના લીધે ફાયદો થવા કરતા નુકશાન ખુબ જ વધારે પ્રમાણમાં પહોચાડે છે.
Vegetable શરીરમાં અનેક પોષક તત્વો હોય છે. શરીરમાં પોષણમાં કોબી અને ફલાવરની ખુબ જ જરૂરીયાત રહે છે. પરંતુ ચોમાચા દરમિયાન તેમાં અનેક કચરો ને જીવાતને યોગ્ય વાતાવરણ મળતા ફાયદાઓ થાય છે.
Ok Google પર યુઝર્સના કોલ રેકોર્ડીંગ સાંભળે છે કર્મચારી, સંસદીય પેનલ સામે સ્વીકાર્યું.
વાલ અને ચોળા શરીરમાં પ્રોટીન આપવાના કાર્ય કરતું હોય, જેમાં પ્રોટીનની ગુણવત્તા હાઈ હોવાના લીધે ચોમાસામાં શરીરમાં પચવામાં ભારે પડે છે. જે શરીરમાં વાલ અને ચોળામાં શરીરમાં જરૂરી હોય તેના કરતા પણ ખોરાક પ્રોટીન આવી જાય છે જે ચોમાસામાં પાચન શક્તિ ધીમી કાર્ય કરે છે. આમ પણ ચોમાસામાં લીલા વાલ, વટાણા અને ચોળામાં જીવાણુંઓનો પ્રભાવ ભેજવાળા અને ઠંડા વાતાવરણને લીધે વધારે રહે છે. જેના લીધે શરીરમાં અસર થાય છે.
આમ, આ ઉપરોક્ત લીલા પાંદડા વાળા Vegetable, કોબી અને ફ્લાવર તેમાં વાલ, વટાણા અને ચોળા ખાવાથી શરીરમાં પચવામાં ભારે પડવાની સાથે શરીરમાં ઇન્ફેકશન પણ ફેલાવે છે. માટે ચોમાચા દરમિયાન આ ત્રણેય Vegetable નું સેવન ન કરવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ભયંકર બીમારીઓથી બચી શકો.