Tarak Mehta Ka Ooltah Chasma (TMKOC) માં બબીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તાએ Social Media પર વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જાતિસૂચક શબ્દો બોલતી દેખાઈ હતી. આ ઘટના બાદ બબીતાની મુશ્કેલીઓ વધવા લાગી છે. અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં પણ તેના વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે. ત્યારે હવે ફરી એક વાર અન્ય અભિનેત્રી પણ વિવાદમાં ફસાઈ છે. તે પણ આવા જાતિસૂચક શબ્દો બોલતા પકડાઈ છે. Social Media પર તેને અરેસ્ટ કરવાની માગ થઈ રહી છે.
Yuvika Chaudhary એ Social Media પર પોતાના બ્લોગ શેર કર્યો છે. જેમાં પ્રિંસ નરુલા પોતાના હેરકટ કરાવી રહ્યો છે અને Yuvika વીડિયા બનાવી રહી છે. વીડિયો બનાવતા Yuvika કહી રહી છે કે, જ્યારે પણ હુ બ્લોગ બનાવતી હોવ છું, હું….* માફક આવીને ઉભી રહી જાવ છુ. મને આટલો સમય મળતો જ નથી કે, પોતાની જાતને સારી રીતે સજાવી શકુ. હું અત્યંત બેકાર લાગૂ છે અને પ્રિંસ મને તૈયાર થવાનો સમય નથી આપતો.
યુવિકા ચૌધરી એ કરેલ અભદ્ર ટીપ્પણી…
Yuvika Chaudhary committed an offence under section 153A of IPC which is a cognizable & non-bailable offence & for which she must be arrested. #ArrestYuvikaChoudhary pic.twitter.com/3qpHXBeP6h
— Nitin Meshram (@nitinmeshram_) May 25, 2021
વાલ્મીકી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ હાલમાં ચાલી રહેલ પ્રસિધૃધ કોમેડી સીરીયલ TMKOC ની મહિલા કલાકાર મુનમુન દત્તા ઉર્ફે (બબીતા) દ્વારા વાલ્મીકી સમાજ વિશે એક વિડીયો મારફતે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી છે અને હાલ આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે જેમાં મહિલા કલાકાર દ્વારા પોતે You Tube પર આવવાની છે તેમ જણાવી અનુ.જતિ વિરૂધ્ધ અપમાનજક શબ્દો ઉચ્ચાર્યા હતાં જેનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વાલ્મીકી સમાજના લોકો સામે રોષ જોવા મળી રહ્યો છે અને વાલ્મીકી સમાજના લોકોની લાગણી દુભાય છે ત્યારે ભારતીય સંવિધાનમાં દરેક વ્યક્તિ માટે સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે અને દરેક વ્યક્તિ તથા દરેક સમાજના લોકોને સમાનતાનો અિધકાર પ્રાપ્ત થયો છે.
બબીતાજી એ કરેલ અભદ્ર ટીપ્પણી…
'भंगी की तरह नही दिखना चाहती हु अच्छी दिखना चाहती हूं': @moonstar4u मुनमुन दत्ता (तारक मेहता का उल्टा का चश्मा की ऐक्ट्रेस बबिता उर्फ मुनमुन दत्ता) अब इस जातिवाद लडक़ी को कानून का पाठ पढ़ाना होगा।
बहुजन समाज का अपमानबर्दाश्त नही, आखिर इनके मन मे आज भी जातिवाद कितना भरा हुआ है। pic.twitter.com/VYGEJnoxeN
— Sunil Astay 🇮🇳 (@SunilAstay) May 10, 2021
આ પણ વાંચો…..
America માં Dolphin (ડોલ્ફિન માછલી) નો પણ હવે રોબોટ બની ચુક્યો છે, જેની કિંમત છે 185 કરોડ