Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Gujarat

વેક્સીનનો બીજો ડોઝ સમયસર ના મળે તો પ્રથમ ડોઝ નકામો થઇ જાય ??? ફરીથી પ્રથમ ડોઝ લેવો પડશે ??

૧૨ અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવા પર તે વધારે સફળ સાબિત થઈ શકે છે.

May 12, 2021
in Gujarat, India, Knowledge
1.8k
vaccine dose covisheild covaccine

vaccine dose covisheild covaccine corona covid-

504
SHARES
2k
VIEWS

જો કોઈ કારણે CORONA ની રસીનો બીજો DOSE નિશ્યિત સમય પર ના લઈ શકાય તો બીજો DOSE પહેલો ડોઝ જ માનવામાં આવશે? એટલે શું કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ત્રણ DOSE લેવા પડશે? વેકસીનને લઈને દ્યણાં લોકોના મગજમાં અલગ-અલગ સવાલો થઈ રહ્યા છે. જોકે, કોઈ કારણોસર બીજો DOSE સમયસર ના લઈ શકયા હોય તો તેમને એકસપર્ટ શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં કરવાની સલાહ આપી રહ્યા છે. એ વાતનું ધ્યાન રહે કે હાલ CORONAની પહેલી ડોઝ લીધાના ૪ થી ૬ અઠવાડિયા પછી બીજો ડોઝ લેવા અંગે જણાવવામાં આવી રહ્યું છે.

દેશમાં હાલ Covaxin અને Covishield જ લગાવવામાં આવી રહી છે, અને નિયમ પ્રમાણે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય તેનો જ બીજો ડોઝ લેવો જોઈએ. એકસપર્ટનું માનવું છે કે જો તમે આ બેમાંથી કોઈ વેકસીન લીધી હોય તો તેના ૪ થી ૬ અઠવાડિયા કરતા વધારે સમય પસાર થઈ ગયો હોય પરંતુ બીજો ડોઝ કોઈ કારણોસર ના લઈ શકયા હોય તો એવું ના વિચારશો કે પહેલો ડોઝ નકામો ગયો છે. એકસપર્ટનું કહેવું છે કે બીજો ડોઝ લેવામાં મોડું થાય એનો મતલબ એ નથી કે હવે વેકસીન માટે ફરી શિડ્યુલ કરવું પડશે. તેઓ કહે છે કે વેકસીન લીધાના ૬ અઠવાડિયા પછી બીજો ડોઝ ના લઈ શકો તો તો પણ તમારે એક જ વાર રસી લેવાની છે.

રસીકરણ પછી પણ સ્થિતિ બગડે તો તેના પર નજર રાખવા માટે રાષ્ટ્રીય સમિતિના સભ્ય ડૉ. એન કે અરોરા કહે છે કે જો બીજો ડોઝ લેવામાં થોડું મોડું થાય તો ચિંતા કરવાની જરૂર નથી. અને ઘણા લોકો બીજો ડોઝ સમય પર લઇ સકતા નથી. તેને કઈ ચિંતા કરવાની જરૂર નથી. જો પહેલા ડોઝ પછી ૬ અઠવાડિયાની જગ્યાએ ૮ થી ૧૦ અઠવાડિયા થઇ જાય તો પણ બીજો ડોઝ સફળ રહે છે. મોડું થવા પર કઈ પેલેથી જ વેક્સીન લગાવવી ના જોઈએ.

બીજો ડોઝ શું કામે ????
પુણે રહેતા ભારતીય વૈજ્ઞાનિક શિક્ષા અને શોધ સંસ્થાન (IISER)ના ડો. વિનીતા બલ કહે છે કે ઙ્કવેકસીનનો પહેલો ડોઝ લેતા જ કોરોના વાયરસ સામે ઈમ્યુનિટી તૈયાર થવા લાગે છે, જે બીજો ડોઝ લેવામાં મોડું થાય તો ખતમ નથી થઈ જતી. થાય છે એવું કે તમે જયાં સુધી બીજો ડોઝ નથી લેતા ત્યાં સુધી તમારામાં ભરપૂર ઈમ્યુનિટી પેદા થાય છે અને કવોન્ટિટી વધી જાય છે. તેમણે કહ્યું કે પહેલી ડોઝની અસર તો શરીરમાં બનેલી જ રહે છે, પરંતુ તેની ઉંમર અડધી થઈ જાય છે. વેકસીનથી જે એન્ટિબોડી તૈયાર થાય છે તે મૂળતઃ પ્રોટીન હોય છે, જે સમયની સાથે-સાથે ઘટે છે, ભલે તેનો ઉપયોગ થાય કે ના થાય.

આગળ એ પણ જણાવે છે કે પહેલા ડોઝથી જે ઈમ્યુનિટી પેદા થઈ છે, તે સંભવતઃ ચારથી ૫ મહિના પછી ઘટવાનું શરુ થશે. કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનું અંતર ૪દ્મક વધારીને ૧૨ અઠવાડિયા કરાયું છે. તેમણે કહ્યું, કોવીશિલ્ડ પર આંતરાષ્ટ્રીય સ્તર પર ટ્રાયલ થયું અને ૧૨ અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવા પર તે વધારે સફળ સાબિત થઈ છે. વેલ્લૌર સ્થિતિ સીએમસીમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ગગનદીપ કાંગ કહે છે કે જો કોઈ વ્યકિત વેકસીનનો પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થાય છે તો ૬ થી ૧૦ અઠવાડિયામાં તેની રિકવરી થઈ જાય છે, ત્યારે પણ બીજો ડોઝ લઈ લેવો જોઈએ.

કોવેકસીનને લઈને એકસપર્ટ શું કહે ????
જયાં સુધી વાત ભારતીય કોરોનાની રસી કોવેકસીનની વાત છે તો તેના પર આવી કોઈ ટ્રાયલ નથી થઈ. ડો. વિનીતા બલ કહે છે કે, કોવેકસીન બનાવનાર (ICMR અને ભારત બાયોટેક)એ પહેલો ડોઝ લીધાના ચાર અઠવાડિયા પછી તેના પ્રભાવનું આકલન કર્યું હતું. પછી એ પરિણામ પર પહોંચ્યા કે ૨૮ દિવસ પછી બીજો ડોઝ લગાવી લેવો જોઈએ. સૈદ્ઘાંતિક રીતે પહેલા ડોઝની અસર પાંચમા અઠવાડિયા સુધી પણ યથાવત રહે. અમારી પાસે આ રસી અંગે કોઈ ડેટા નથી, માટે કોઈ વાત દાવા સાથે કહી શકાય તેમ નથી.

આપણા ગુજરાત સરકાર ના કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો. નવીન ઠાકર કહે છે કે, રસી ભલે કોઈ પણ હોય, મોટાભાગના કિસ્સામાં થોડું લાંબું અંતર રાખવું યોગ્ય છે. તેમણે કહ્યું, જયાં સુધી વાત કોવેકસીનની છે અત્યાર સુધીનું પરિણામ કહે છે કે ઓછામાં ઓછા ૪ અઠવાડિયાનું અંતર રહેવું જોઈએ. પરંતું વધારે અંતર રહેવાથી વેકસીન વધારે ફાયદાકારણ બની શકે છે. મોડું થઈ જાય તો પણ બીજો ડોઝ જરુર લેવો જોઈએ.

યુકેમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨ અઠવાડિયાનું અંતર અને કેનેડામાં ૧૬ અઠવાડિયાનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવી છે.

Tags: doseKnowledgevaccine
Previous Post

Google Maps માં નવા ફીચર્સ નું ટેસ્ટિંગ થઈ રહ્યું છે,જેમાં લોકો ને medical ઓક્સિજન અને હોસ્પિટલ માં બેડ ઉપલબ્ધી મેપ માં ડાયરેક્ટ શોધી શકશે

Next Post

2 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટેની કોરોના રસી, DCGI એ ટ્રાયલ માટે આપી મંજૂરી

Related Posts

Ketu Ayurvedic
Finance

Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી

September 1, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
vaccination of 2 to 18 years boy

2 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટેની કોરોના રસી, DCGI એ ટ્રાયલ માટે આપી મંજૂરી

airtel recharge

માત્ર રૂ. 279માં 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News