Tea (ચા) ની સાથે ભૂલથી પણ આ 5 વસ્તુઓ ના ખાવી, નહીંતર આગળ જતા તમને થશે આવી ગંભીર અસરો
Tea અત્યાર ના સમય માં બધા માટે જીવન જરૂરિયાત ની ચીજ જેવો થઇ ગયો છે.
Tea ના રસિકો માટે એક જરૂરી સમાચાર
Tea ની સાથે ક્યારેય પણ ભૂલથી આ વસ્તુઓનું સેવન ન કરતા
Tea ની સાથે આ વસ્તુઓ ખાવાથી ખરાબ અસર થાય છે.
Tea અત્યારે Corona કાળ માં બધા બોવ પીવે છે.
Tea ની સાથે કોઈ પણ નાસ્તો કરવાથી તેની મજા બમણી થઇ જાય છે. જેથી લોકો હમેશા Tea ની સાથે નાસ્તો કરવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ઘણી વાર અમુક વસ્તુઓ સાથે Tea ખાવાથી તમને ખુબ નુકશાન કરી શકે છે.
Tea ની સાથે બેસનની વસ્તુઓ ના ખાવી
મોટાભાગના લોકો Tea ની સાથે બેસનની વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. જેમ કે ચવાણું, ભજીયા ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ Tea ની સાથે ભજીયા એટલે કે બેસનની બનેલી કોઇપણ વાનગી ખાવાથી નુકશાન થાય છે. આવું ખાવાથી શરીરમાં પોષક તત્વો ઓછા થઇ જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.
Tea ની સાથે કાચી વસ્તુઓનું સેવન
હેલ્થ એક્સપર્ટનું માવું છે કે, Tea ની સાથે કોઈ પણ કાચી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહિ. આવી વસ્તુઓ ખાવાથી શરીર તેને પાચન કરી શકતું નથી અને આપણા Health ની સાથે પેટને હાની પહોચે છે. Tea ની સાથે ક્યારેક સલાડ, ફણગાવેલા કઠોળ, કે બાફેલા ઈંડા ખાવા જોઈએ નહિ.
Tea ની સાથે લીમ્બુયુક્ત વસ્તુ ના ખાવી
ઘણા લોકોને ખાતી વસ્તુ ખાવાની ટેવ હોય છે. તે લોકો ઘણી વાર Tea ની સાથે ખાતી વસ્તુ એટલે કે લીંબુ મિક્ષ કરેલા નાસ્તા ખાતા હોય છે, એ રીતે નાસ્તો કરવાથી પેટમાં ગેસ બને છે અને કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે.
Tea પીધા બાદ તરત પાણી પીવું નહીં
ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ Tea પીધા બાદ તરત જ પાણી પીએ છે. ખરેખર આ તો ક્યારેય કરવું જ ના જોઈએ. Tea પીધા બાદ ઠંડી વસ્તુનું સેવન અથવા પાણી ના પીવું જોઈએ. તેનાથી આપણું ડાઈજેશન તો બગડે જ છે પરંતુઠંડુ ગરમ સાથે લેવાથી અન્ય નુકશાન પણ થાય છે.
હળદરવાળી વસ્તુઓનું સેવન
Tea પીધા પછી અથવા Teaની સાથે ક્યારેય જેમાં હળદર ની માત્રા વધુ હોય તેવી વસ્તુનું સેવન ક્યારેય ના કરવું જોઈએ. Tea અને હળદર માં રહેલા રસાયણિક તત્વો પેટ માં રસાયણિક પ્રવૃત્તિ કરીને પાચનતંત્રને નુકશાન પહોચાડે છે. તે પેટ માટે હાનીકારક તત્વો પણ પેદા કરી શકે છે.
આમ જ ભલે Tea પીવો પણ Tea ની સાથે આ બધી વસ્તુ નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
એટલું ધ્યાન રાખ્યા પછી જ પેલું ગીત સફળ છે કે “ગરમ ચાઈ કી પ્યાલી હો, કોઈ ઉસે પીલાને વાલી હો….“