Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Knowledge

તમે Online શોપિંગ કરો છો? તો આ News ખાસ વાંચો ! હેકર્સનો Idea જોઈ તમે પણ ચોંકી જશો

જો તમે ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરો છો તો આ ન્યૂઝ ખાસ જોજો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Cyber Crime branch) Online શોપિંગ કૌભાંડ (Online Shopping Scam)નો પર્દાફાશ કર્યો છે.

October 16, 2021
in Knowledge
286
28
SHARES
3.2k
VIEWS

જો તમે ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરો છો તો આ ન્યૂઝ ખાસ જોજો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Cyber Crime branch) Online શોપિંગ કૌભાંડ (Online Shopping Scam)નો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ (Cyber Crime)ની ટીમે બે આરોપીઓની ધરપકડ કારી છે, બંને આરોપીઓ Online શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા.

કેવી રીતે કરતા હતા ચીટીંગ (Fraud) જોઈએ પુરો અહેવાલ
પોલીસ ગિરફતમાં આવેલ ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ, અને નિલેશ બાબરીયા બંને યુવકો પબજી ગેમ રમતા દરમ્યાન મુલાકાત બાદ મિત્રતા થઈ હતી, બંને આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં માસ્ટર માઈન્ડ છે. આરોપીઓ flipkart, Myntra, brand fectory, TATA cliq જેવી બીજી વેબ સાઈટના ગ્રાહકોના Online ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બંને આરોપીઓએ ટેલીગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌંભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ આ સિવાય ott પ્લેટફોર્મના પણ ડેટા હેક કરી વગર ખર્ચે ott પ્લેટફોર્મનો લાભ લેતા હતા.. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇ પી બ્લોક ના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા. પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું છે કે, માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોના ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં.

ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઓર્ડર કોઈ ઘર અથવા ફાઈનલ જગ્યા નહિ પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવવા હતા. અત્યાર સુધીમાં બંને આરોપીઓએ ૧૦૦૦થી વધુ ચિટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સાયબર ક્રાઈમ ૯૨ વસ્તુ રિકવર કરી છે. આરોપીઓ પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકર્ડ લાવ્યા હતા, જે સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે. આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા, તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા.

સરકારી કાર માં દેશી દારૂની મહેફિલ, કારસ્તાન ભાજપીઓનું હોવાનો દાવો

માલા-માલ! આ 4.81 પૈસાનો Share રૂ. 787.40 પર પહોંચ્યો, 1 લાખ રૂ. 1.63 કરોડ થયા

નોંધનીય છે કે આ ગેંગમાં અન્ય લોકો સામેલ હોય શકે છે જેમ કે દેશ વ્યાપી કૌભાંડ છે જેથી અન્ય લોકો ને પકડવા ની કાર્યવાહી હાથ ધરી છે, સાથો સાથ આરોપીઓ કોને કોને માલ વેચ્યો છે તેની પર પોલીસ તપાસ કરી છે.

Previous Post

તો Petrol રૂ.66 માં અને Diesel રૂ.55 ની કિંમતે મળી શકે

Next Post

Dasshera એ રૂ. ૮ કરોડ સોનાની જવેલરીનું વેચાણ

Related Posts

Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Apple Vision Pro
Knowledge

Apple Vision Pro તેના camera માં third-party applications ની ઍક્સેસ પ્રદાન કરશે નહીં જાણો વિગત વાર

June 15, 2023
Help Me Write
Good News

Gmail ની ‘Help Me Write’ સુવિધા હવે એન્ડ્રોઇડ, iOS પર નોંધાયેલા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે: Report

June 14, 2023
Zinnia Flower
Good News

NASA એ space station ની veggie plant ગ્રોથ સિસ્ટમમાં ઉગાડેલા zinnia flower ની તસવીર શેર કરી

June 13, 2023
Google Pay
Good News

Google Pay હવે Aadhaar number દ્વારા UPI activation ને સપોર્ટ કરે છે

June 10, 2023
Infinix Note 30
India

Infinix Note 30 5G: ભારતમાં 14 June ના 108-megapixel ના rear કેમેરા સાથે લોન્ચ થશે

June 8, 2023
Next Post
Dussehra

Dasshera એ રૂ. ૮ કરોડ સોનાની જવેલરીનું વેચાણ

Manmohan Singh

ફોટોગ્રાફરને સાથે રાખીને Manmohan Sinhને મળવા પહોંચ્યા મનસુખ માંડવિયા, સો. મીડિયા પર લોકો ગુસ્સે થયાં

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News