Saturday, May 17, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

Pearls ની ખેતી કરીને કમાવો હજારો રૂપિયા

સહેલાઇથી 30 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી થાય છે આ બિઝનેસમાં

June 18, 2021
in Good News, India, Knowledge
1.7k
Pearls

Pearls Farming

472
SHARES
1.9k
VIEWS

આજે અમે તમને એક ખાસ બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું. જેને શરૂ કરી તમે લાખોની કમાણી કરી શકો છે. તેની ખાસ વાત એ છે કે તેમાં સરકાર દ્વારા 50 ટકા સુધીની સબ્સિડી પણ મળે છે. ઉલ્લેખનીય છે કે હાલ Pearls ની ખેતી પર લોકો ફોકસ કરી રહ્યાં છે. તેની ખેતી કરી લોકો લખપતિ બની ચૂક્યા છે.

Pearls ની ખેતી માટે એક તળાવ, છીપ (જેનાથી Pearls તૈયાર થાય છે) અને ટ્રેનિંગ, આ ત્રણ વસ્તુની જરૂર પડે છે. તળાવ ઇચ્છો તો તમે પોતે ખોદાવી શકો છો અથવા સરકાર 50 ટકા સબ્સિડી આપે છે, તેનો પણ લાભ લઇ શકો છો. છીપ ભારતના અનેક રાજ્યોમાં મળે છે. જોકે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના છીપની ક્વોલિટી સારી હોય છે. તેની ટ્રેનિંગ માટે પણ દેશમાં કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી Pearls ની ખેતીની ટ્રેનિંગ લઇ શકાય છે.

જાણો કેવી રીતે Pearls ની ખેતી કરવી?સૌથી પહેલાં છીપને એક જાળમાં બાંધી 10 થી 15 દિવસ માટે તળાવમાં નાંખવામાં આવે છે, જેથી તે તેના મુજબ વાતાવરણ તૈયાર કરી શકે, ત્યારબાદ તેને બહાર કાઢી તેની સર્જરી કરવામાં આવે છે અને તેમાં એક નાનું કણ નાંખવામાં આવે છે. જે બાદ છીપ લેયર બનાવે છે જે આગળ જઈને Pearls નું સ્વરૂપ લઈ લે છે.

25 હજાર રૂપિયાના ખર્ચે કરો શરૂઆત
એક છીપને તૈયાર થવામાં 25 થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયાર થતા પછી એક છીપમાંથી બે Pearls નિકળે છે અને Pearls ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ક્વાલિટી સારી હોય, તો 200 રૂપિયાથી પણ વધુ ભાવ મળી શકે છે.

જો તમે એક એકરના તળાવમાં 25 હજાર છીપ નાંખો છો, તો તેના પર અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. માની લો કે તૈયાર થવાના ક્રમમાં કેટલાક છીપ ખરાબ થઇ જાય છે, તો પણ 50 ટકાથી વધુ છીપ સુરક્ષિત નિકળે છે. તેથી સહેલાઇથી 30 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી થઇ શકે છે.

આમ તમે લાખો રૂપિયા કમાય શકો છો.

 

વધુ વાંચો આ માહિતી….

મનુષ્ય ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જીવશે !! લાંબી આયુષ્યનું રહસ્ય મળી ગયું.

Tags: FarmingPearls
Previous Post

Arvind Kejriwal નો MODI ને સવાલ : રાશન ની હોમ ડિલિવરી પર પ્રતિબંધ કેમ લગાવી દીધો?

Next Post

વેક્સિન નહીં લીધી તો કન્યા નહીં, વાયરલ થયેલી આ જાહેરાત પાછળનું રહસ્ય

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
metromonial

વેક્સિન નહીં લીધી તો કન્યા નહીં, વાયરલ થયેલી આ જાહેરાત પાછળનું રહસ્ય

Rajkot vaccination

Rajkot પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News