Rajkot જિલ્લાનો સમાવેશ સૌથી ઓછા vaccination વાળા પાંચ જિલ્લામાં થયો છે. તેથી તંત્ર પણ Rajkot માં vaccination વધારવા માટે જોર આપી રહ્યા છે.
અહી અંધશ્રદ્ધા અને ડરને કારણે લોકો vaccine લેવાનું ટાળી રહ્યાં છે. તેથી નાના મોટા ગામડા ઓમાં લોકોને સમજાવવા માટે એક્સપર્ટસની ટીમો ઉતારી છે, જે લોકોને Corona વેક્સિનેશન માટે સમજાવી ને લોકો નો ડર દૂર કરી રહી છે.
Rajkot મહાનગરપાલિકાએ વેક્સિનેશન વધારવા મોટો નિર્ણય લીધો છે. Rajkot માં 18 થી 43 વર્ષના 50 થી વધુ લોકો વેક્સિન મુકાવવા ઇચ્છતા હશે તો સોસાયટીમાં પાલિકાની ટીમ આવીને વેક્સિનેશન કરશે.
આ માટે સોસાયટીઓ દ્વારા લિસ્ટ તૈયાર કરી આરોગ્ય વિભાગને આપવાનું રહેશે. આરોગ્ય વિભાગનો સ્ટાફ ખરાઈ કરી પછી vaccine મૂકવા જશે.
Rajkot માં 90 ટકા રીક્ષા ચાલકોએ vaccine લીધી ન હોવાનું સામે આવ્યુ છે. તેથી આ બધા લોકો ને સમજાવવામાં આવશે અને vaccine વિશે ની પુરી માહિતી પુરી પાડવામાં આવશે.
આ પણ વાંચો : વેક્સિન નહીં લીધી તો કન્યા નહીં, વાયરલ થયેલી આ જાહેરાત પાછળનું રહસ્ય
રાજકોટમાં જે વિસ્તારો માં સૌથી ઓછું વેક્સિનેશન છે તેવા વિસ્તારોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈ સમજાવશે ને યોગ્ય માહિતી પુરી પડશે.
રાજકોટ પાસે 15 દિવસ રોજ 20,000 લોકોને vaccine અપાય તેટલા ડોઝ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : AIIMS Patna (પટના) માં શરૂ થયું બાળકો પર વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ, બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે…
Rajkot જિલ્લા ના કલેક્ટરે આપેલ જાહેરનામા મુજબ, જે વેપાર-ધંધામાં વેપારીએ vaccine લીધી હોવાનું પ્રમાણપત્ર અથવા છેલ્લા 10 દિવસમાં Corona ટેસ્ટિંગ કરાવ્યાનો રિપોર્ટ સાથે ફરજિયાત છે.
ગ્રામ્ય વિસ્તારની અંદર જાહેરનામાનું પાલન કરવા હુકમ કરાયો છે. શાકભાજીના વિક્રેતા, ખાણીપીણીની લારીઓ, હોટલ-રેસ્ટોરન્ટ, હેર સલૂન, પાન ગલ્લા, બ્યુટી પાર્લર, મોલ અને કોમ્પ્લેક્ષમાં દુકાનદારોને લાગુ પડશે.
આ પણ વાંચો : Arvind Kejriwal નો MODI ને સવાલ : રાશન ની હોમ ડિલિવરી પર પ્રતિબંધ કેમ લગાવી દીધો?