Ganesha Chaturthi એ બની રહ્યો છે ખાસ સંયોગ
પૂજા વિધિ અને મુહૂર્ત વિશે જાણો..
બનશે 6 ગ્રહોનો શુભ સંયોગ
ગણપતિ બાપ્પાના (Ganpati Bappa) આગમનની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. 10 સપ્ટેમ્બર 2021એ શુક્રવારે ભગવાન Ganesha ઘરે ઘરે બિરાજમાન થશે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષની Chaturthi તિથિને શરૂ થનાર Ganesha Chaturthiનું આ મહાપર્વ આ વખતે ઘણા શુભ સંયોગને સાથે લઈને આવી રહ્યો છે.
આ શુભ સંયોગ ગણેશજીની પુજા કરનાર દરેક ભક્તો માટે અતિ મંગળકારી રહશે.
6 ગ્રહોનો શુભ સંયોગ (Ganesh Chaturthi 2021 shubh sayog)
જ્યોતિષાચાર્ય ડો. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે Ganesha Chaturthi પર આ વખતે 6 ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. જે વ્યાપારિયો માટે ખૂબ લાભકારી છે. Chaturthi પર આ વખતે 6 ગ્રહ પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં રહેશે. જેમાં બુધ કન્યા રાશિમાં, શુક્ર તુલા રાશિમાં, રાહુ વૃષભ રાશિમાં, શનિ મકર રાશિમાં, કેતુ વૃશ્ચિક રાશિ તથા શનિ મકર રાશિમાં રહેશે. ગ્રહોની આ સ્થિતિ વ્યાપાર કરનાર જાતકો માટે શુભ છે. વ્યાપારી વર્ગના ફાયદામાં વધારો થશે અને શેર બજારમાં પણ લાભ થશે.
Sarangpur કષ્ટભંજન દાદા નો રહસ્યમય ઈતિહાસ, જાણો મૂર્તિની અજાણી વાતો
બની રહ્યો રવિયોગ
ત્યાં જ Ganesha Chaturthi પર આ વખતે રવિયોગમાં પુજા થશે. લાંબા સમયબાદ આ વખતે Chaturthi પર ચિત્રા-સ્વાતિ નક્ષત્રની સાથે રવિ યોગનો સંયોગ બની રહ્યો છે. ચિત્રા નક્ષત્ર સાંજે 4.59 વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ સ્વાતિ નક્ષત્ર લાગી જશે. ત્યાં જ 9 સપ્ટેમ્બર બપોરે 2 વાગીને 30 મિનિટથી બીજા દિવસે 10 સપ્ટેમ્બર 12 વાગીને 57 મિનિટ સુધી રવિયોગ રહેશે. જે ઉન્નતિને દર્શાવે છે. આ શુભ યોગમાં કોઈ પણ નવું કામ અને ગણપતિ પુજા મંગળકારી છે.
Ganesha Chaturthi શુભ મૂહુર્ત (Ganesh Chaturthi 2021 shubh muhurat)
જ્યોતિષાચાર્ય ડો. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત મધ્યાહ્ન કાળમાં છે. આમતો તિથિની શરૂઆત પુર્વાહ્ન 11:30 વાગ્યા સુધી છે. એટલે કે પુજાનું મુહુર્ત બે કલાક અને 30 મિનિટ સુધી રહેશે. જોકે તેનું શુભ મુહૂર્ત અપરાહ્ન 12:18 વાગ્યાથી Chaturthi તિથિના સમાપ્તિની રાતે 9: 57 સુધી છે.