છેલ્લા બે વર્ષથી લોકોને કોરોના રોગચાળો હેરાન કરી રહ્યો છે. સમગ્ર વિશ્વ માં સંક્રમણ ની સંખ્યા સતત વધી રહી છે. ભારત માં કોરોના ની બીજી લહેર એ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. આ રોગચાળા ની સાથે ઘણી નવી વસ્તુ ઓ પણ શરુ થઇ છે. વિશ્વ માં આજે લખો લોકો પોતાના ઘર બેઠા કામ કરી રહ્યા છે. કંપનીઓ માં આ રીતે કામ કરવા ને ઘણો નફો કમાય રહી છે.
વર્ક ફ્રોમ હોમ થી કંપની ઓ ના નફા નો અંદાજ કાઢવો મુશ્કેલ છે. છતાં પણ આપણે થોડી આવી ટ્રાઈ કરી એ તો છેલ્લા એક વર્ષ માં ઘરે થી કામ કરવાને કારણે ગૂગલને 268 અબજ ડોલર એટલે કે 1980 કરોડ રૂપિયા મળ્યા છે. ગૂગલ ની પેરેન્ટ કંપની આલ્ફાબેટ છે. અને તેને જણાવ્યું છે કે પ્રથમ ક્વાર્ટર માં અને આખા વર્ષ દરમ્યાન બઢતી, મુસાફરી અને મનોરંજન પાછળ લગભગ 1980 કરોડ રૂપિયા 7400 કરોડ રૂપિયા ની બચત કરી છે.
થોડા વરસો અગાઉ ગૂગલે પોતાના રિપોર્ટ માં કહ્યું હતું કે 2020 માં જાહેરાત અને પ્રમોશનલ ખર્ચ 140 કરોડ એટલે કે લગભગ 10,360 કરોડ રૂપિયા નો ઘટાડો થયો છે. રોગચાળો જ તેનું મુખ્ય કારણ હતું આ સિવાય મોટા ભાગ ની ઘટનાઓ વર્ચ્યુલ રીતે બની હતી , જેનાથી ગૂગલ ને બચત થઇ હતી.
વર્ક ફ્રોમ હોમ થી મુસાફરી અને મનોરંજન પાછળ નો 2740 કરોડ નો ઘટાડો થયો. મોટા ભાગ ના લોકો કોરોના ના કારણે પીડાય છે તેથી જ ગૂગલ ની આવક માં 34 ટાકા નો વધારો થયો. હાલ માં ગૂગલ માં વર્ક ફ્રોમ હોમ ચાલુ છે પણ આ વર્ષ ના અંત સુધી માં કર્મચારીઓ ફરી કામ પર આવી જશે.
ગૂગલ એ પોતાના કર્મચારીઓ ને ઓફિસે બોલાવવાની યોજના છે. ગૂગલ કર્મચારીઓ ની સંભાળ અને મસાજ ટેબલ, કેન્ટીન અને કોર્પોરેટ રિટ્રીટ જેવા સુવિધાઓ પર ઘણો ખર્ચ કરે છે. પરંતુ ઘરે થી બધા કામ કરવાના લીધે આ ભથ્થા આપવામાં આવતા નથી, જેનાથી કંપની તેનો પૂરતો લાભ ઉઠાવી રહી છે અને લાભ પણ ઘણો થઇ રહ્યો છે.