Saturday, May 24, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

LIC નો શાનદાર પ્લાન: એક વખત પ્રીમિયમ ભરો અને દર મહિને મેળવો Pension

જો તમે કોઈ પેન્શન યોજના (Pension scheme) લેવાનું વિચારી રહ્યા છો તો જીવન વીમા નિગમ (LIC) તમારા માટે ખૂબ સારો વિકલ્પ લાવ્યું છે.

November 1, 2021
in Good News
291
LIC Pension

LIC Pension

19
SHARES
3k
VIEWS

જો તમે કોઈ પેન્શન યોજના (Pension scheme) લેવાનું વિચારી રહ્યા છો તો જીવન વીમા નિગમ (LIC) તમારા માટે ખૂબ સારો વિકલ્પ લાવ્યું છે. આ પૉલિસી લેતી વખતે તમારે ફક્ત એક વખત પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જે બાદમાં તમને જિંદગીભર Pension મળતું રહેશે. આ પૉલિસીનું નામ સરલ પેન્શન યોજના (Saral Pension Yojana) છે.

ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India- LIC)એ 1 જુલાઈ, 2021થી એલઆઇસીની સરલ પેન્શન યોજના (LIC Saral Pension Plan) લૉંચ કરી છે. આ નોન-લિંક્ડ, સિંગલ પ્રીમિયમ યોજના છે. તે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણના દિશા-નિર્દેશો અનુસાર Immediate Annuity plan છે. આ યોજના 40થી 80 વર્ષની ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે. એટલે કે તમે 40 વર્ષની ઉંમરથી Pension મેળવી શકો છો.

આ પ્લાનમાં તમામ જીવન વીમાકર્તાઓ માટે સમાન નિયમો અને શરતો લાગુ પડશે. LICના આ પ્લાન હેઠળ પોલિસીધારકની પાસે સિંગલ પ્રીમિયમ ચૂકવણી કરવાનો તેમજ બે વિકલ્પમાંથી એન્યુટી પસંદ કરવાનો વિકલ્પ છે. આ સ્કીમમાં પોલિસી શરૂ થયાની તારીખથી 6 મહિના બાદ કોઈ પણ સમયે લોન મળી શકશે.

બે વિકલ્પ:
આ પૉલિસી કોઈ એક વ્યક્તિના નામ પર રહેશે. એટલે કે આ Pension યોજના કોઈ એક વ્યક્તિ સાથે જોડાયેલી રહેશે. પેન્શનધારક જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેને Pension મળતું રહેશે. જે બાદમાં નૉમિનીને બેઝ પ્રીમિયમ મળી જશે.

જોઈન્ટ વિકલ્પ:
આ યોજના પતિ અને પત્ની બંનેને સુરક્ષા આપે છે. આ યોજનામાં પતિ અથવા પત્ની જે વધારે સમય જીવે છે તેમને Pension મળતું રહેશે. જ્યારે બંને નહીં રહે ત્યારે નૉમિનીને બેઝ પ્રાઇસ મળી જશે.

કેવી રીતે ખરીદશો પ્લાન?
આ પ્લાનને ઑફલાઇન કે ઓનલાઇન www.licindia.inની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. પ્લાન હેઠળ minimum Annuity 12,000 પ્રતિ વર્ષ છે. લઘુત્તમ ખરીદ મૂલ્ય, એન્યૂઅલ મોડ, પસંદ કરવામાં આવેલા વિકલ્પ અને પોલિસી લેનારની ઉંમર પર આધારિત રહેશે. તેમાં મહત્તમ ખરીદી મૂલ્યની કોઈ મર્યાદા નથી રાખવામાં આવી. આ યોજના 40થી 80 વર્ષની ઉંમરના લોકો માટે ઉપલબ્ધ છે.

પોલિસી લેતાં જ શરૂ થઈ જશે Pension
વીમાધારક પોલિસી લેતાં જ તેમનું Pension શરુ થઈ જશે. Immidiate Annuityને તમે Immidiate Pension પણ કહી શકો છો. હવે તે પોલિસીધારક પર નિર્ભર કરશે કે Pension દર મહિને જોઈએ છે કે ક્વાર્ટરલી, હાફ યરલી કે યરલી. જો દર મહિને Pension જોઈએ છે તો મંથલી ઓપ્શન પસંદ કરવાનો રહેશે. આવી જ રીતે અન્ય વિકલ્પ માટે પસંદગી કરવાની રહેશે.

Pension ક્યારે મળશે?
પેન્શન ક્યારે મળે તેનો આધાર પૉલિસી લેનાર પર છે. તમે આ માટે દર મહિને, દર ત્રણ મહિને, દર છ મહિને કે પછી વર્ષે પેન્શન લઈ શકાય છે. તમે જે વિકલ્પ પસંદ કરશો તે પ્રમાણે પેન્શન આવવા લાગશે.

કેટલું પેન્શન મળશે?
સરલ પેન્શન માટે તમારે કેટલી રકમ ભરવી પડશે તેનો આધાર તમે પેન્શન મેળવવાનો કયો વિકલ્પ પસંદ કરો છો તેના પર છે. આ માટે ચાર વિકલ્પ છે. જો તમે મહિને પેન્શન લેવા માંગશો તો 1,000 રૂપિયા, ત્રણ મહિના માટે 3,000, છ મહિના માટે 6,000 અને 12 મહિના માટે 12,000 ન્યૂનતમ પેન્શન લેવું જરૂરી છે. વધારે પેન્શન લેવા અંગે કોઈ મર્યાદા નથી.

વૃદ્ધાવસ્થામાં નો ટેન્શન! કરોડપતિ બનીને થશો રિટાયર, ખાતામાં દર મહિને આવશે 50 હજાર રૂપિયા

ઉદારણથી સમજો
જો તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે એક સાથે 10 લાખ રૂપિયા સિંગલ પ્રીમિયમ જમા કરો છો તો તમને વાર્ષિક 50,250 રૂપિયા પેન્શન મળવા લાગશે. આ પેન્શન તમને આજીવન મળશે. આ દરમિયાન જો તમે વચ્ચે જમા કરેલી રાશિ પરત લેવા માંગો છો તો 5% રકમ કપાત કરીને બાકીની રકમ પરત કરી દેવામાં આવશે. જમા રકમ પર લોનની સુવિધા પણ મળે છે.

Previous Post

MacDonalds,Burger King અને Dominos માં detergent થી તૈયાર થાય છે પિત્ઝા? સંશોધનમાં થયો ખુલાસો

Next Post

DRDO ને મળી વધુ એક સફળતા, લોન્ગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Patanjali Group
Good News

Baba Ramdev એ આગામી 5 વર્ષમાં Patanjali Group માટે ₹1 લાખ કરોડ અને Patanjali Foods નું ₹50,000 કરોડ ના ટર્નઓવરનું લક્ષ્ય નક્કી કર્યું છે

June 16, 2023
Help Me Write
Good News

Gmail ની ‘Help Me Write’ સુવિધા હવે એન્ડ્રોઇડ, iOS પર નોંધાયેલા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે: Report

June 14, 2023
Zinnia Flower
Good News

NASA એ space station ની veggie plant ગ્રોથ સિસ્ટમમાં ઉગાડેલા zinnia flower ની તસવીર શેર કરી

June 13, 2023
Next Post
DRDO

DRDO ને મળી વધુ એક સફળતા, લોન્ગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ

Gram Panchayat Election

ગુજરાતમાં ગ્રામપંચાયત Election પહેલા સરકારે લીધો આ મોટો નિર્ણય, ડિસેમ્બરમાં મતદાન થાય તેવી શક્યતા

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News