Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home Good News

લાંબુ જીવવું હોય તો ચાલવાનું રાખો, રીસર્ચમાં કરાયેલો દાવો, વધુ જાણો…..

, રોજના 7000 Steps ચાલવાથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો 50થી 70 ટકા સુધી ઘટી જાય છે. આ અભ્યાસ JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થઈ છે.

September 22, 2021
in Good News, India, Knowledge
365
Steps

Steps

29
SHARES
3.1k
VIEWS

Long Age માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલને અપનાવવી જરૂરી છે. ખાણી-પીણી અને અનહેલ્થી આદતોનું અસર સીધું માણસની જિંદગી પર પડે છે. એક નવા અભ્યાસ મુજબ, રોજના 7000 Steps ચાલવાથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો 50થી 70 ટકા સુધી ઘટી જાય છે. આ અભ્યાસ JAMA નેટવર્ક ઓપન જર્નલમાં પ્રકાશિત થઈ છે.

ફિઝિકલ એક્ટિવિટી એપિડેમાયોલોજિસ્ટ અને સ્ટડીના પ્રમુખ લેખલ અમાંડા પલુચે જણાવ્યું કે 10,000થી વધુ Steps ચાલવા અથવા ઝડપથી ચાલવાથી કોઈ પણ પ્રકારનો અતિરેક્ત લાભ મળતો નથી.

તેમણે 10,000 Steps ચાલવા પર જાપાની પેડોમીટર માટે આશરે એક દસ્કા જૂના માર્કટિંગ કેમ્પેઈનનો ભાગ ગણાવ્યો.

આ માટે શોધકર્તાઓએ કોરોનરી આર્ટરી રિસ્ક ડેવલોપમેન્ટ ઈન યંગ એડલ્ટ સ્ટડી પાસેથી ડેટા લીધો છે, જે વર્ષ 1985માં શરૂ થઈ હતી અને આના પર શોધ યથાવત છે. 38થી 50 વર્ષની ઉંમરના આશરે 2100 વોલન્ટિયર્સને 2006માં એક્સીલરોમીટર પહેરાવાયું હતું. ત્યારબાદ તેમની તંદુરસ્તીને આશરે 11 વર્ષ સુધી મોનિટર કરવામાં આવ્યું.

ત્યારબાદ 2020-21માં તે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને આમાં સામેલ વોલંટિયર્સને 3 અલગ અલગ ગ્રુપ્સમાં બાંટવામાં આવ્યા. પહેલા લો સ્ટેપ વોલ્યુમ(રોજના 7000થી ઓછા સ્ટેપ્સ), બીજા મોડરેટ(7000-9000 સ્ટેપ્સ) અને ત્રીજા હાઈ (10,000થી વધુ સ્ટેપ્સ).

માર્કેટમાં આવ્યું મોતની ભવિષ્યવાણી કરતું Device, મૃત્યુ પહેલા જ મોતની તારીખ જાણી શકાશે

આ અભ્યાસના આધાર પર વિશેષજ્ઞોએ જણાવ્યું કે રોજના 7000-9000 Steps ચાલતા વોલંટિયરના આરોગ્યને ઘણો ફાયદો થયો છે. જો કે પ્રતિદિવસ 10,000થી વધુ Steps ચાલનારા લોકોના આરોગ્યને કોઈ ખાસ લાભ મળ્યો નથી. શોધકર્તાઓએ અભ્યાસ થકી જાણ્યું કે રોજ 7000 Steps ચાલતા લોકોમાં કોઈ પણ કારણથી મોતનો ખતરો 50-70 ટકા સુધી ઘટી જાય છે.

Previous Post

Maa Vatsalya Card ને લઈને મોટા સમાચાર, આરોગ્યમંત્રી એ જાણો શું કરી જાહેરાત

Next Post

Ration Card માંથી કોઈ સભ્યનું નામ હટાવાની આ રહી સમગ્ર પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થશે Process

Related Posts

Llama
Good News

META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે

July 19, 2023
Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
Next Post
ration-card

Ration Card માંથી કોઈ સભ્યનું નામ હટાવાની આ રહી સમગ્ર પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થશે Process

Punjab Kings Vs. RR

RR Vs. PK : ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પલટી, Punjab એ જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News