કૃષિ કાનુન હટાવવા ખેડુતો (Farmer) આંદોલન કરી રહ્યા છે આગામી દિવસોમાં ઉતરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારે ખેડુતો (Farmer) માટે એક ખુશખબર આપી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડુતો (Farmer)ને વાર્ષિક રૂપિયા 6000 તેમના ખાતામાં જમા કરાય છે આ રકમ વધારીને 6 ગણી કરી 36000 રૂપિયા કરાઈ છે.તેથી ખેડુતોને વર્ષે રૂા.36000 પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત મળશે.
આ અંગેની વિગત એવી છે કે પીએમ કિસાન સન્માન નીધી યોજના અંતર્ગત ખેડુતો ની આવક વધારવા માટે વર્ષે ખેડુતોનાં ખાતામાં રૂપિયા 6000 નાખવામાં આવે છે. આ પૈસા વર્ષમાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે ખેડુતો માટે એક ખુશખબર એ છે કે આ રકમ વધારીને 36000 કરાઈ છે.
કૃષિ કાનુન હટાવવા ખેડુતો આંદોલન કરી રહ્યા છે આગામી દિવસોમાં ઉતરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારે ખેડુતો માટે એક ખુશખબર આપી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડુતોને વાર્ષિક રૂપિયા 6000 તેમના ખાતામાં જમા કરાય છે આ રકમ વધારીને 6 ગણી કરી 36000 રૂપિયા કરાઈ છે.તેથી ખેડુતોને વર્ષે રૂા.36000 પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત મળશે.