તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડીને ગયેલા રાષ્ટ્રપતિ Ashraf Ghani એ રોકડ ભરેલી ચાર કાર અને હેલિકોપ્ટર સાથે કાબુલ છોડી દીધું હતું. હાલ તેમણે કઝાકિસ્તાનમાં શરણ લીધી છે.
સમાચાર એજન્સી રોઇટર્સે એક અહેવાલમાં આ દાવો કર્યો છે. એજન્સીએ રશિયન ન્યૂઝ એજન્સી આરઆઇએ અને કેટલાક પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે Ashraf Ghani ને કેટલાક પૈસા છોડીને જવું પડ્યું છે, કારણ કે તે રુપિયા લઈ જવાની તેમની પાસે વધુ કોઈ સગવડ ન હતી.
ઇઝરાયલે માત્ર ૪૦ મિનીટ માં ૪૫૦ મિસાયલ છોડી
કાબુલમાં રશિયન દૂતાવાસના પ્રવક્તા નિકિતા ઈન્શેન્કોએ જણાવ્યું હતું કે ચાર કાર રોકડથી ભરેલી હતી. તે પછી તેણે હેલિકોપ્ટરમાં થોડી રકમ રાખી હતી. આ પછી પણ, તેઓ બધા પૈસા રાખી શક્યા નહીં અને કેટલાક પૈસા ત્યાં જ છોડી દીધા.
રશિયન દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ એક પ્રત્યક્ષદર્શી પાસેથી મળેલી માહિતી અનુસાર આ વાત કહી રહ્યા છે.
તાલિબાનના ડરથી અફઘાનિસ્તાન છોડીને ગયેલા રાષ્ટ્રપતિ Ashraf Ghani એ રોકડ ભરેલી ચાર કાર અને હેલિકોપ્ટર સાથે કાબુલ છોડી દીધું હતું. હાલ તેમણે કઝાકિસ્તાનમાં શરણ લીધી છે.
કાબુલમાં રશિયન દૂતાવાસના પ્રવક્તા નિકિતા ઈન્શેન્કોએ જણાવ્યું હતું કે ચાર કાર રોકડથી ભરેલી હતી. તે પછી તેણે હેલિકોપ્ટરમાં થોડી રકમ રાખી હતી. આ પછી પણ, તેઓ બધા પૈસા રાખી શક્યા નહીં અને કેટલાક પૈસા ત્યાં જ છોડી દીધા.
એજન્સીએ રશિયન ન્યૂઝ એજન્સી આરઆઇએ અને કેટલાક પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે Ashraf Ghani ને કેટલાક પૈસા છોડીને જવું પડ્યું છે, કારણ કે તે રુપિયા લઈ જવાની તેમની પાસે વધુ કોઈ સગવડ ન હતી.