દેશના રાષ્ટ્રપતિ RamNath Kovind એ બંધારણ દિવસે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ન્યાયપ્રણાલીની સ્વતંત્રતા સાથે કોઈ બાંધછોડ નહીં પણ ન્યાયાધીશોની પસંદગી પ્રક્રિયામાં સુધારો જરૂરી છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ RamNath Kovind કહ્યુ હતુ કે, ન્યાયાધીશોની પ્રક્રિયા પ્રસ્તુત મુદ્દો છે.કોઈ પણ પ્રકારની દ્વિધા વગર એક સ્વતંત્ર લોકશાહીમાં બદલાવ આવશ્યક હોય છે અને આ અંગે મારુ એવુ માનવુ છે કે, ન્યાયાલયોમાં જજોની નિયુક્તિ માટે કોઈ બીજો સારો વિકલ્પ શોધી શકાય તેમ છે.
RamNath Kovind કહ્યુ હતુ કે, નીચેના સ્તરથી લઈને ટોચના સ્તર સુધી ન્યાયાધીશોની પસંદગી તેમજ બઢતી માટે રાષ્ટ્રીય સ્તરે પરીક્ષા લેવાઈ શકે છે. આ વિચાર નવો નથી. કદાચ પસંદગી માટે તેના કરતા પણ વધારે સારો વિકલ્પ સૂચવી શકાય તેમ છે. જોકે આપણુ લક્ષ્ય એ હોવુ જોઈએ કે દેશમાં ન્યાય પ્રણાલિ સ્વતંત્ર તેમજ મજબૂત હોય.
શનિવારે વિજ્ઞાન ભવન ખાતે ”બંધારણ દિવસ નિમિત્તે” વિદાય સમારંભમાં હાજરી આપતી વખતે તેમણે કહ્યું હતું કે
મને વિશ્વાસ છે કે આમાં હજુ વધારે સુધારાનો અવકાશ અને સૂચનો જરૂર હશે.
આખરે આપણો ઉદ્દેશ્ય તો ન્યાયપ્રક્રિયાને વધારે મજબૂત કરવાનો છે.15, October 2016 માં 5 જજની બેન્ચ દ્વારા 4:1 ની બહુમતીથી NJAC Act એટલે કે National Judicial Appointments Commission ની સ્થાપન કરવામાં આવી હતી અને તેને સુપ્રીમ કોર્ટના અંદાજે 75 Years થી ચાલતા આવેલા જૂનાં કોલેજીયમ સિસ્ટમનો અંત આણ્યો હતો.
અહીં એ પણ મુદ્દો કે વિધાનસભા તેના દ્વારા પસાર કરાયેલા કાયદાઓની અસરનો અભ્યાસ કે મૂલ્યાંકન કરતી નથી. જે ક્યારેક મોટી સમસ્યાઓ તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો Negotiable Instruments Act. ની કલમ 138. પહેલાથી જ કેસનો બોજ ઉઠાવી રહેલા Magistrate પર આવા હજારો કેસોનો બોજ છે.
ભારતની 14 વર્ષની બાળકીએ કરી કમાલ, બ્લેક હોલ અને ભગવાન પર લખી થીયરી, NASA એ કરી ઓફર
Google Account માં કરો આ જરૂરી સેટિંગ્સ, તમારી ડેટા પ્રાઇવસી જળવાશે