રોકાણ કરવા માટે આ બેસ્ટ ઓપ્શન, SIP માં ઇન્વેસ્ટ કરે છે. 14500 ભરીને 23 કરોડ રૂપિયા કમાઇ લો.
બેસ્ટ ઇનવેસ્ટમેન્ટની તક ન ગુમાવતા
મોટા ભાગના લોકો SIP માં ઇનવેસ્ટ કરે છે પરંતુ યોગ્ય સમયે ઇનવેસ્ટ કરી શકતા નથી. જેના કારણે સારું ફંડ બની શકતું નથી પરંતુ આ રીતે ઇનવેસ્ટ કરશો તો 23 કરોડના માલિક બની જશો.
ક્યારે કરશો ઇનવેસ્ટ?
ટેક્સ એક્સપર્ટના કહ્યાં અનુસાર, જો કોઇ ઇન્વેસ્ટર SIP માં 25 વર્ષની ઉંમરે ઇનવેસ્ટ કરવાનું શરૂ કરે છે તો નિવૃત્તિ સમયે તે મોટા ફંડનો માલિક બની શકે છે. 25 વર્ષ સુધી સતત ઇનવેસ્ટ કરવાથી તમે કરોડો રૂપિયાના માલિક બની શકો છો.
એક ટેક્સ એક્સપર્ટના કહ્યાં અનુસાર 35 વર્ષ સુધી ઇનવેસ્ટ કરવા પર 12 થી 16 ટકા રિટર્ન મળે છે. ઇન્વેસ્ટરને ઇનવેસ્ટમેન્ટ દરમિયાન 20 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવું પડે છે.
શું તમે બાળકોના નામે રોકાણ કર્યું છે તો આજે જ જાણો Income Tax સાથે જોડાયેલા આ નિયમો
શું કહે છે ટેક્સ એક્સપર્ટ
જો કોઈ ઇનવેસ્ટર 25 વર્ષની ઉંમરે દર મહિને રૂ. 14500ની SIP શરૂ કરે છે અને 60 વર્ષની ઉંમર સુધી તેમાં રોકાણ કરે છે અને તેને વાર્ષિક 12 ટકા વળતર મળે છે, તો રોકાણકાર રૂ. 22.93 કરોડનું ફંડ બનાવી શકે છે. SIP નિવૃત્તિ સમયે રોકાણકારને અમીર બનાવી શકે છે.