Wednesday, May 14, 2025
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
No Result
View All Result
Rajkot Updates News : Latest Gujarati News
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ
Home India

આ કારણે દેશમાં ઊભી થઈ કોલસાની અછત, Charcoal મંત્રીએ કર્યો મોટો ખુલાસો, જાણો…

વીજળીની કટોકટી વચ્ચે Charcoal મંત્રીનું મહત્વનું નિવેદન હાલમાં જ 1.94 મિલિયન ટન Charcoalની સપ્લાય કરી છે ગઈકાલે ગૃહ મંત્રીએ ઉર્જા મંત્રી અને Charcoal મંત્રી સાથે બેઠક યોજી હતી.

October 12, 2021
in India
362
Charcoal

Charcoal

24
SHARES
3.1k
VIEWS

વીજળીની કટોકટી વચ્ચે Charcoal મંત્રીનું મહત્વનું નિવેદન
હાલમાં જ 1.94 મિલિયન ટન Charcoalની સપ્લાય કરી છે
ગઈકાલે ગૃહ મંત્રીએ ઉર્જા મંત્રી અને Charcoal મંત્રી સાથે બેઠક યોજી હતી.

Yesterday we supplied 1.94 million tons, the highest ever supply of domestic coal… As far as states are concerned, this year till June we requested them to increase stock, some of them went on to say that "please do a favour, don't send coal now": Coal Minister Pralhad Joshi pic.twitter.com/axBdRzqJRV

— ANI (@ANI) October 12, 2021

હાલમાં જ 1.94 મિલિયન ટન Charcoalની સપ્લાય કરી છે
દેશના ઘણા રાજ્યોમાં Charcoalની કટોકટીના કારણે વીજળીની સમસ્યા યથાવત છે.

આ દરમિયાન Charcoal મંત્રી પ્રહલાદ જોશીનું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે Charcoalની થોડી અછત છે. આ કારણે કોલસના આંતરરાષ્ટ્રીય ભાવ અચાનક ખૂબ વધી ગયા છે. આયતી Charcoal પર આધારિત પાવર પ્લાન્ટ્સ લગભગ બંધ ધથઈ ગયા છે. અથવા 15 થી 20 દિવસો માટે ખૂબ ઓછું ઉત્પાદન કરી રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે, ગઈ કાલે 1.94 મિલિયન ટન Charcoalની સપ્લાય કરી છે, જે ઘરેલું Charcoalનો સૌથી વધુ પુરવઠો છે. અગાઉ Charcoalનો સ્ટોક જે 15 થી 20 દિવસનો હતો તે ઘટી ગયો હતો. પરંતુ ગઈકાલે Charcoalનો સ્ટોક વધ્યો છે. મને ખાતરી છે કે, આગામી દિવસોમાં Charcoalનો સ્ટોક વધુ વધશે , ગભરાવાની જરૂર નથી

વરસાદના કારણે Charcoalની અછત હતી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વરસાદને કારણે Charcoalની અછત હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થયો હતો. Charcoalમાં 60 રૂપિયા પ્રતિ ટનથી 190 રૂપિયા પ્રતિ ટનનો વધારો જોવા મળ્યો છે.

સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉર્જા મંત્રી અને Charcoal મંત્રી સાથે બેઠક યોજી
આ પહેલા સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નોર્થ બ્લોકમાં ઉર્જા મંત્રી આર કે સિંહ, Charcoal મંત્રી પ્રહલાદ જોશી સાથે બંને મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) ના ઉચ્ચ અધિકારીઓની હાજરી પણ જોવા મળી હતી. કેન્દ્રીય ઉર્જા મંત્રીએ પાવર પ્લાન્ટ્સમાં Charcoalનો પુરવઠો સ્ટોક વપરાશ કરતાં વધી ગયો હોવાના એક દિવસ પછી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી અને ઉમેર્યું હતું કે તે બળતણ સ્ટોકની સ્થિતિને ધીમે ધીમે સુધારવામાં મદદ કરશે.

હિન્દુ ધર્મના આ પ્રતિક (Symbol) કામમાં આવતી મુશ્કેલીને દૂર કરે છે, જાણો આ ચિન્હો પાછળનો ભાવાર્થ

Charcoal મંત્રીએ અગાઉ Charcoalની અછતના આરોપોને નકાર્યા હતા
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે રાજ્યની માલિકીની કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) ને દુર્ગા પૂજાના સમયગાળા દરમિયાન વીજ ઉત્પાદકોને Charcoalનો પુરવઠો 1.55-1.6 મિલિયન ટન (MT) પ્રતિ દિવસ અને 20 ઓક્ટોબર પછી 1.7 મિલિયન ટન પ્રતિદિન વધારવા કહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, Charcoal મંત્રી પ્રહલાદ જોશીએ અગાઉ Charcoalની અછતને કારણે વીજળી નિષ્ફળતાના આરોપોને નકાર્યા હતા. વીજ મંત્રાલયે આગ્રહ કર્યો હતો કે આંતર-મંત્રી ઉપ-જૂથ અઠવાડિયામાં બે વખત Charcoalના ભંડારની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Previous Post

Vaccine ને લઇ સૌથી મોટા સમાચાર, હવે 2 થી 18 વર્ષના Children પણ લઇ શકશે COVAXIN

Next Post

Fraud થી બચવા માટે આધાર કાર્ડમાં આજે જ કરાવો આ કામ, જાણો તે કામ કયુ છે ?

Related Posts

Harbhajan Singh
Entertainment

Harbhajan Singh ના 43 માં જન્મદિવસ પર PM Narendra Modi એ શુભેચ્છા પાઠવ્યા બાદ અમૂલ્ય પ્રતિક્રિયા

July 4, 2023
Akshay Kumar
Entertainment

Akshay Kumar ની કોમેડી ફિલ્મ સિરીઝ Housefull 5 આવી રહી છે, જાણો રિલીઝ ક્યારે થશે.

June 30, 2023
Tata Motor
India

Tata Motor 2030 સુધીમાં તેના 50% EV વેચાણના લક્ષ્યને હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં છે

June 29, 2023
Micron
Finance

Micron ગુજરાત, ભારત માં પ્રથમ Semiconductor પ્લાન્ટ બનાવશે, જે 3,000 નોકરીઓનું સર્જન કરશે

June 28, 2023
Vande Bharat Express
Good News

PM Modi આવતીકાલે 5 નવી Vande Bharat Express Trains સમર્પિત કરશે

June 26, 2023
H-1B Visa
Good News

H-1B Visa Renewal: હવે તમે ભારતની મુસાફરી કર્યા વિના US work visa રિન્યૂ કરી શકો છો

June 24, 2023
Next Post
UIDAI

Fraud થી બચવા માટે આધાર કાર્ડમાં આજે જ કરાવો આ કામ, જાણો તે કામ કયુ છે ?

Education-Loan

GPSC કે વિદેશમાં ભણવા માટે પૈસા ન હોય તો ગુજરાત સરકાર આપી રહી છે Loan, આ રીતે કરો Apply

No Result
View All Result

Recenet Posts

  • Ketu Ayurveda અને પંચકર્મ ક્લિનિકે રાજકોટમાં સ્વાસ્થ્ય રૂપી સત્કર્મ કરવાની શરૂઆત કરી September 1, 2023
  • META Llama 2 : OpenAI અને Google Bard ને પડકારવા માટે એક મફત Open Source AI Model હરીફાઈ કરશે July 19, 2023
  • Reliance Industries ના demerger બાદ Jio Financial Services ને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવશે July 12, 2023
  • ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે July 11, 2023
  • Threads : YouTuber Misterbeast એ Threads સૌથી પહેલા million followers બનાવી Guinness World Record બનાવ્યો July 7, 2023

Tags

5G (12) AAP (14) Ahmedabad (8) Amit Shah (10) Apple (16) Arvind Kejriwal (14) baba ramdev (5) Bill Gates (6) BJP (9) Boris Johnson (6) ChatGPT (6) China (6) Congress (14) corona (23) Corona test (6) covid 19 (26) Cricket (16) elon musk (15) Facebook (7) Good News (9) Google (17) Government (5) Gujarat (34) health (8) Help (8) India (18) IPL (5) IPL 2021 (5) jio (7) Knowledge (13) Microsoft (9) Modi (26) New Delhi (5) PM (10) PM Modi (23) PM Narendra Modi (15) Rajkot (9) RBI (8) Reliance (5) tesla (7) Twitter (10) vaccine (20) Veccine (5) Virat Kohli (7) WhatsApp (14)
Rajkot Updates News

Tags

5G AAP Ahmedabad Amit Shah Apple Arvind Kejriwal baba ramdev Bill Gates BJP Boris Johnson ChatGPT China Congress corona Corona test covid 19 Cricket elon musk Facebook Good News Google Government Gujarat health Help India IPL IPL 2021 jio Knowledge Microsoft Modi New Delhi PM PM Modi PM Narendra Modi Rajkot RBI Reliance tesla Twitter vaccine Veccine Virat Kohli WhatsApp
 
  • Sandip Lakhtariya
  • 99248 10221
  •  
  • Gaurav pokar
  • 90163 94566
  •  
  • [email protected]

© 2022 Rajkot Updates News

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • ટૉપ સ્ટોરીઝ
  • ગુજરાત
    • રાજકોટ
    • અમદાવાદ
    • સુરત
    • વડોદરા
    • અન્ય જિલ્લા
  • ભારત
  • વિશ્વ
  • જાનવા જેવુ
  • સારા સમાચાર
  • સ્પોર્ટ

© 2022 Rajkot Updates News