vivo ipl 2021 માં Dinesh Karthik, KKR ના નવા કેપ્ટન બની શકે છે, Karthik એ કર્યું આ નિવેદન.
Kolkata Knight Riders ના વિકેટ કીપર,બેટ્સમેન Dinesh Karthik એ તાજેતરમાં નિવેદન આપ્યું છે કે, vivo ipl 2021 ની બાકીની મેચો માટે જો ઈયોન મોર્ગન ઉપલબ્ધ નહીં થાય તો તે ટીમની કમાન સંભાળવા માટે એકદમ તૈયાર છે. આનાથી તેમને કોઈ સમસ્યા નથી. આ માટે તેમણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પત ક્યુમિન્સ ની આઈપીએલ 2021ની વચ્ચે મેચોમાં ઉપલબ્ધતા ઉપર પણ મોટું નિવેદન આપ્યું છે.
vivo ipl 2021ના ઇનિંગ માં CORONA વાયરસની એન્ટ્રી બાદ બીસીસીઆઈએ આ લીગને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દીધી છે. તાજેતરમાં થયેલી એક મીટિંગમાં આ રંગારંગ લીગને સપ્ટેમબ્ર અને ઓક્ટોબરને સમય યુએઈમાં પુરો કરવાનો નિર્ણય કર્યો છે. હવે ક્રિકેટ જગતમાં એવા ઉભા થવા લાગ્યા છે કે વિદેશી ખેલાડી આ લીગમાં ફરીથી ભાગ લેશે કે નહીં.
Kolkata ની ટીમમાં પત ક્યુમિન્સ, ઈયોન મોર્ગન, લોકી ફર્ગ્યૂસન, આંદ્રે રસેલ, શાકિબ અલ હસન અને સુનિલ જેવા અનેક મેચ વિજેતા ખેલાડી છે. જો આ ખેલાડી vivo ipl 2021 માં બાકી મેચો માટે ટીમની સાથે નહીં જોડાતા અને આનાથી KKR ને ખુબ જ નુકસાન થશે.
જોકે KKR ની ટીમ આ સીજનમાં ખુબ જ પાછળ પડી રહી છે. vivo ipl 2021 સ્થગિત થયા પહેલા KKR 7 માંથી 2 મેચ(SRH – PBKS) જીતી હતી. અને સ્કોર બોર્ડ ઉપર 7 માં સ્થાન ઉપર છે.
આ પણ વાંચો……..
Jaydev Unadkat માટે Team India નો ડેલો બંધ, હવે પસંદગી નહી થાય.