મૃત્યુ પામેલા પરિજનો Dream માં આવે છે?
જાણો કેમ Dream માં આવે છે મૃત્યુ પામેલા લોકો?
દાન-પૂણ્યથી ખુશ થાય છે પૂર્વજ
ભાદરવા મહિનાની પૂનમથી પિતૃ પક્ષ (Pitru Paksha 2021) શરૂ થઈ ચુક્યા છે. પિતૃ પક્ષના આ 15 દિવસ ખૂબ જ મહત્વના હોય છે.
હિન્દૂ ધર્મમાં એવી માન્યતાઓ પણ છે કે શ્રદ્ધ પક્ષમાં આપણા પૂર્વજ ધરતી પર આપણને આશીર્વાદ આપવામાં માટે આવે છે. ઘણા લોકોને પોતાના પૂર્વજો આસ પાસ હોવાનો અનુભવ પણ થાય છે. જ્યારે અમુક લોકોને Dream માં પિતૃઓ દેખાય છે. આ વખતે પિતૃપક્ષ 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી રહવાનું છે. આવો તમને જણાવીએ કે જો Dream માં પૂર્વજ જોવા મળે તો તેનો શું મતલબ હોય છે.
પૂર્વજોનો આશીર્વાદ જરૂરી
જ્ઞાની પંડિતોનું માનવું છે કે શ્રાદ્ધ પક્ષમાં દાન-પુણ્યથી પ્રસન્ન થઈને આપણા પૂર્વજ Dreamમાં આશીર્વાદ આપવા માટે આવે છે. તેમનું આવવું એ વાત તરફ ઈશારો કરે છે કે તેમને તમારા શ્રાદ્ધને સ્વીકાર કર્યું છે. Dream માં પૂર્વજ ભોજનનો સ્વીકાર કર્યા બાદ તમેન સમ્પન્નતા અને સફળતાનો આશીર્વાદ આપે છે.
હવે વીજળીમાં પણ Portability ની સુવિધા, ઈચ્છિત કંપની અને વીજ સપ્લાય બંધ થાય તો વળતર મળશે
દાન-પૂણ્યથી ખુશ થાય છે પૂર્વજ
ઘણા લોકોના Dream માં આવીને પૂર્વજ ઘણી વસ્તુઓની માંગ કરે છે. તેનો મતલબ એ છે કે તે ભૂખ્યા છે અને તમને કોઈ સંકેત આપી રહ્યા છે. પંડિતોના જણાવ્યા અનુસાર પૂર્વજો દ્વારા માંગવામાં આવતી વસ્તુઓનું સંપૂર્ણ શ્રદ્ધા સાથે દાન કરવું જોઈએ.