ભારત માં કોરોના સામેની લડાઈમાં MODI ની નિષ્ફળતા ના આક્ષેપો વચ્ચે MODI ના Approval rating(એપ્રૂવલ રેટિંગ) માં થયેલા ઘટાડા એ મોદીની ચિંતા વધારી દીધી છે. મોદી માટે બેવડી ચિંતા એ છે કે, U.S. Data intelligence(યુ.એસ. ડેટા ઈન્ટેલિજન્સ) કંપનીના રેટિંગ્સમાં તો મોદીનું અત્યાર સુધીનું સૌથી નીચું રેટિંગ આવ્યું જ છે પણ ભારતમાં થયેલા સર્વેમાં પણ મોદી સામે લોકોને ભારે અસંતોષ હોવાનું તારણ નિકળ્યું છે. મોદીએ ઈમેજ બચાવવા શરૂ કરેલી પોઝિટિવિટીના ઝુંબેશની પણ અસર થઈ નથી.
વર્લ્ડ ના 5 નેતાઓ એ કેવી રીતે તેમના દેશોના રોગચાળાને લગતી પ્રતિક્રિયા આપી છે. સૌથી ખરાબ કોણે કર્યું?
We've got experts on 5 countries looking at how 5 leaders screwed up their countries' pandemic response.
Story: https://t.co/QxUiuPVL91
Who did the worst? Twitter only allows 4 options in a poll, so to vote for Belarus's Lukashenko or someone else, leave a comment below
— The Conversation U.S. (@ConversationUS) May 18, 2021
મોદી ઉઘાડા પડી ગયા પછી તેમની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો.
U.S. agency(યુ.એસ. એજન્સી) ના રીપોર્ટ પ્રમાણે, India માં કોરોના રોગચાળા સામે લડવા કોઈ તૈયારી નહીં કરીને MODI ઉઘાડા પડી ગયા પછી તેમની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. આ એજન્સી ૨૦૧૯ ના ઓગસ્ટથી મોદીની લોકપ્રિયતા પર નજર રાખે છે. ભારતમાં થયેલા સર્વે પ્રમાણે, માત્ર ૩૭ ટકા લોકોને જ મોદીની કામગીરીથી સંપૂર્ણ સંતોષ છે જ્યારે અસંતોષ હોય એવાં લોકોનું પ્રમાણ બહુ વધારે છે.
ભાજપના નેતાઓની બોલતી થઈ ગઈ બંધ
ભૂતકાળમાં MODI નું રેટિંગ ઉંચું આવતું ત્યારે તેનો જોરશોરથી પ્રચાર કરતા ભાજપના નેતા અત્યારે સાવ ચૂપ છે ને સૌની બોલતી બંધ થઈ ગઈ છે.